AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: KKR સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સને ફટકો, ચાર સદી ફટકારનાર ખેલાડી આખી સિઝનમાંથી થયો બહાર

અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. T20 આંતરરાષ્ટ્રીયમાં કુલ ચાર સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન ઈજાના કારણે આખી સિઝનમાથી બહાર થઈ ગયો છે. જોકે ગુજરાત ટાઈટન્સે તેના સ્થાને અન્ય એક વિદેશી ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે .

| Updated on: Apr 17, 2026 | 6:42 PM
Share
IPL 2026 માંથી વધુ એક ખેલાડીને બહાર થઈ ગયો છે. આ વખતે ગુજરાત ટાઈ ટન્સને મોટો ઝટકો લાગ્યો છે, તેમનો વિકેટકીપર-બેટ્સમેન ટોમ બેન્ટનને આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ટોમ બેન્ટન IPL 2026માં અત્યાર સુધી એક પણ મેચ રમ્યો નથી.

1 / 5
ટોમ બેન્ટનના IPL માંથી બહાર થવાનું સાચું કારણ તેની ઈજા છે. બેન્ટનને આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે એક પણ મેચ રમી શક્યો ન હતો.

2 / 5
બેન્ટનને T20 ક્રિકેટમાં બહોળો અનુભવ છે. તેણે T20 ફોર્મેટમાં 5,000 થી વધુ રન બનાવ્યા છે અને ચાર સદી પણ ફટકારી છે. બેન્ટનને ગુજરાતે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

3 / 5
ગુજરાતે હવે બેન્ટનના સ્થાને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કોનોર એસ્ટરહુઈઝને ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડીએ દક્ષિણ આફ્રિકા માટે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 50 ની સરેરાશથી 200 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.

4 / 5
ગુજરાત ટાઈટન્સ આગામી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. ગુજરાતે તેમની ચાર મેચમાંથી બે જીતી છે અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. (PC:PTI/X/IPL/GT)

5 / 5

Breaking News: રાજસ્થાન રોયલ્સના મેનેજરને ચાલુ મેચમાં ફોન યુઝ કરવાની મળી સજા, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું શું થયું?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">