Breaking News: વિરાટ કોહલીએ સૌથી ઝડપી અડધી સદી ફટકારી, IPL 2026 ફાઈનલમાં બનાવ્યો રેકોર્ડ

IPL 2026 ની ફાઇનલમાં વિરાટ કોહલીએ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે કોહલીએ માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે IPL ઇતિહાસમાં પોતાની સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી હતી.

| Updated on: May 31, 2026 | 11:30 PM
1 / 5
IPL 2026 ની ફાઇનલમાં વિરાટ કોહલીએ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી.

2 / 5
અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે કોહલીએ માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

3 / 5
આ સાથે તેણે IPL ઇતિહાસમાં પોતાની સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી હતી.

4 / 5
ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલમાં 156 રનના લક્ષ્યનો પીછો કરતા કોહલીએ શાનદાર બાઉન્ડ્રી ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

5 / 5
આમ, આઠ વર્ષ પછી, તેણે સૌથી ઝડપી અડધી સદીનો પોતાનો પાછલો રેકોર્ડ તોડ્યો. તે IPL ફાઇનલ ઇતિહાસમાં સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી અડધી સદી પણ છે. (PC:X/RCB/IPL)

Published On - 11:29 pm, Sun, 31 May 26

Follow Us