Breaking News: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, કેપ્ટન હાર્દિક પંડ્યા થયો બહાર, જાણો કોના હાથમાં ટીમની કમાન

હાર્દિક પંડ્યાએ પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું પરંતુ બીજી મેચ પહેલા જ તે અચાનક બહાર થઈ ગયો હતો. પરિણામે, મુંબઈએ બીજી જ મેચમાં પોતાનો કેપ્ટન બદલવો પડ્યો હતો. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાં પણ કેટલાક મોટા ફેરફાર કરવા પડ્યા હતા.

| Updated on: Apr 04, 2026 | 5:07 PM
1 / 5
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા શનિવારના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા બહાર થઈ ગયો હતો.

2 / 5
હાર્દિક પંડ્યાએ પહેલી મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ બીજી મેચ પહેલા તે બીમારીના કારણે અસ્વસ્થ હોવાથી બહાર થયો હતો.

3 / 5
હાર્દિક પંડ્યાની જગ્યાએ સ્ટાર બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની કરી રહ્યો છે.

4 / 5
હાર્દિક પંડ્યાની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં દીપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

5 / 5
MI પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, નમન ધીર, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, કોર્બિન બોશ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જસપ્રિત બુમરાહ. (PC:PTI/X/MI/DC)

Published On - 4:02 pm, Sat, 4 April 26

Follow Us
Loading...
Unable to load recommendations.