
શ્રીલંકામાં વર્ષોથી ટકી રહેલો એમએસ ધોનીનો રેકોર્ડ તૂટી ગયો છે.

ધ્રુવ જુરેલે શ્રીલંકા સામે 76 રન બનાવતાની સાથે જ ધોનીને પાછળ છોડી દીધો હતો.

હકીકતમાં, જુરેલ શ્રીલંકામાં 7મા નંબર પર બેટિંગ કરતા સૌથી લાંબી ઇનિંગ રમનાર ખેલાડી બની ગયો છે.

અગાઉ આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ 7મા નંબર પર બેટિંગ કરતા શ્રીલંકામાં 76 રન બનાવ્યા હતા જે રેકોડ હતો અને હવે તે તૂટી ગયો છે.

ધ્રુવ જુરેલે પણ પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 51 રન બનાવ્યા હતા. જોકે બીજી ઇનિંગમાં તે ફક્ત 7 રન જ બનાવી શક્યો હતો, પરંતુ જુરેલ હવે કોલંબોમાં સદી ડમદાર ફટકારી છે. (Photo: PTI)