Breaking News: વૈભવ સૂર્યવંશી એક દિવસમાં કેટલા કરોડ કમાય છે ? 15 વર્ષની ઉંમરે કમાણીમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વૈભવ સૂર્યવંશી માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં, પરંતુ કમાણીના મામલે પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે આ યુવા બેટ્સમેન બ્રાન્ડ સાથે જોડાયેલા કાર્યક્રમો માટે કરોડો રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. ચાલો જાણીએ વૈભવ સૂર્યવંશી એક દિવસમાં કેટલા કરોડ કમાય છે.

| Updated on: Sep 14, 2026 | 7:52 PM
1 / 8
વૈભવ સૂર્યવંશી માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં, પરંતુ કમાણીના મામલે પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેની લોકપ્રિયતા પણ સતત વધી રહી છે.

2 / 8
15 વર્ષની ઉંમરે વૈભવ પોતાની પ્રતિભાના આધારે કરોડોની કમાણી કરી રહ્યો છે. IPL 2026 બાદ તેની બ્રાન્ડ કિંમતમાં મોટો વધારો થયો હોવાનું કહેવાય છે.

3 / 8
એક અહેવાલ મુજબ, વૈભવ સૂર્યવંશી એક દિવસના બ્રાન્ડ શૂટ માટે 1.5થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

4 / 8
AMP Sports & Entertainmentના સ્થાપક ઇન્દ્રનીલ દાસ બ્લાહે આ અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ, IPL 2026 બાદ વૈભવની એક દિવસની બ્રાન્ડ ફી આટલી ઊંચી થઈ છે.

5 / 8
વૈભવ સૂર્યવંશીની કમાણી આગામી બે વર્ષમાં બમણી થઈ શકે છે. જો તેનું પ્રદર્શન સતત આવું જ રહ્યું તો તેની એક દિવસની ફી 3થી 4 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

6 / 8
IPL હોય કે સ્થાનિક મેચ, વૈભવ સૂર્યવંશીને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે.

7 / 8
વૈભવ સૂર્યવંશીની વધતી લોકપ્રિયતાને કારણે મોટી બ્રાન્ડ્સ પણ તેની તરફ આકર્ષાઈ રહી છે. તેની ઉંમર અને લોકપ્રિયતા બંનેને જોતા તેની માર્કેટમાં કિંમત ઝડપથી વધી રહી છે.

8 / 8
અહેવાલો અનુસાર, BCCIએ પણ વૈભવ સૂર્યવંશી માટે લાંબા ગાળાની યોજના તૈયાર કરી છે. જો તે સતત સારું પ્રદર્શન કરતો રહેશે, તો આગામી સમયમાં તેની લોકપ્રિયતા અને કમાણી બંનેમાં મોટો વધારો જોવા મળી શકે છે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.