
ખાસ વાત એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના વર્તમાન ભારતીય બેટ્સમેનોને પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી નથી.

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને પાસે હજી આ કમાલ કરવાની તક છે. કારણકે બંને હજી ટેસ્ટ અને વનડેમાં રમી રહ્યા છે, જોકે આવું શક્ય બનશે એની કોઈ શકયતા નથી.

કારણકે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 17 વર્ષથી કોઈ ટેસ્ટ સિરીઝ યોજાઈ નથી, અને આગામી સમયમાં પણ આવી કોઈ સિરીઝ યોજાવાની શક્યતા નથી.