Asia Cup 2025 : શુભમન ગિલની એક પોસ્ટથી થતી કમાણી કરતા ઓછી પ્લેયર ઓફ ધ સીરિઝની ઈનામી રકમ
UAEમાં 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ રમાશે. આ ટુર્નામેન્ટ માટે પ્રાઈઝ મનીની જાહેરાત કારવામાં આવી છે. ખાસ વાત એ છે કે ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સીરિઝને જે ઈનામી રકમ મળવાની છે તેના કરતા ડબલ રૂપિયા શુભમન ગિલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને કમાય છે, જાણો કેટલી છે ટુર્નામેન્ટની પ્રાઈઝ મની.
એશિયા કપની ઈનામી રકમની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા જીત્યા પછી આ પૈસા પોતાની પાસે રાખતી નથી. BCCI હંમેશા એશિયન ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ રકમનું દાન કરે છે.
5 / 5
ભારતીય ટીમે સૌથી વધુ 8 વખત એશિયા કપ જીત્યો છે. શ્રીલંકાની ટીમ 6 વખત ચેમ્પિયન બની છે. પાકિસ્તાન ફક્ત 2 વખત એશિયા કપ જીતી શક્યું છે. (All Photo Crdeit : PTI / GETTY / ACC)