Asia Cup 2025 : ભારત અને બાંગ્લાદેશ પહેલીવાર ટકરાશે, આ મેચ ક્યારે અને ક્યાં જોવી લાઈવ?
એશિયા કપ 2025માં સુપર 4 રાઉન્ડમાં પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમની ટક્કર બાંગ્લાદેશ સામે થશે. આ મેચમાં જીતનાર ટીમ ફાઈનલમાં ક્વોલિફાય કરશે. એશિયા કપ 2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ પહેલી મેચ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ 2025ની આ મહત્વપૂર્ણ સુપર-4 મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઈવ, જાણો આ આર્ટીકલમાં.