International Yoga Day : સરહદ પર CM ભૂપેન્દ્ર પટેલના યોગ, દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતીઓને કરી અપીલ, જુઓ તસવીરો

|

Jun 21, 2024 | 9:05 AM

દેશભરમાં આજે આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જુદાં- જુદાં રાજ્યોમાં નેતાઓએ પણ આ યોગા દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે. ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગા દિવસની ઉજવણી સરહદ પર કરવામાં આવી છે.

1 / 5
ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગા દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટમાં કરવામાં આવી છે. નડાબેટમાં યોગા દિવસની ઉજવણી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે.

2 / 5
બનાસકાંઠના નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગની દિવસની ઉજવણી કરવામાં આવી છે.

3 / 5
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતીઓને અપીલ કરી.

4 / 5
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર, શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદ બીજું કંઈ નથી.

5 / 5
ગુજરાતના 312 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષાથી લઈને શાળાઓમાં પણ આજે 10 મા આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

Next Photo Gallery