
સંજય કપુરની દીકરી શનાયા કપુરે ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાથી બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ. ઈન્ડસ્ટ્રીમાં કપુર પરિવારની પકડ ખુબ મજબુત છે. શનાયાની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહી.

90ના દશકની સ્ટાર અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ બોલિવુડ ફિલ્મ આઝાદથી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મને બોલિવુડમાં મિક્સપ્રતિસાદ મળ્યો છે પરંતુ રાશા થડાનીના અભિનયનની લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાને ઓટીટી રીલિઝ નાદાનિયાથી ફિલ્મી સફર શરુ કરી હતી. જે કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહી. તે ફિલ્મ સરજમીનથી ચર્ચામાં આવ્યો છે તેના એક્ટિંગના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

Published On - 9:56 am, Thu, 4 December 25