
બોલિવુડની ખુબ સુંદર અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ પોતાના હોઠની સર્જરી કરાવી છે. શરુઆતમાં લિપ સર્જરીના કારણે અભિનેત્રી ખુબ ટ્રોલ પણ થઈ હતી.

ફિલ્મોમાં પ્રવેશતા પહેલા જાહન્વી કપુરે પોતાને લુકને સુંદર બનાવવા નાકની સર્જરી કરાવી હતી. તમને જણાવી દઈએ કે, તેમની માતાએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

ઘણી અભિનેત્રીઓએ પોતાની સુંદરતા નિખારવા માટે કોસ્મેટિક સર્જરીનો સહારો લીધો છે, પરંતુ આયેશા ટાકિયાને આ સર્જરી બાદ સોશિયલ મીડિયા પર તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી