આ સેલિબ્રિટીઓએ કરોડોના ખર્ચે લક્ઝરી લગ્ન નહિ પરંતુ રજિસ્ટર્ડ લગ્ન કર્યા, જુઓ ફોટો

ઘણા સ્ટાર્સે કોઈ લક્ઝરી ખર્ચા વગર ગ્રાન્ડ વેડિંગ છોડી સિંપલ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેમના લગ્નમાં ના કોઈ ગેસ્ટ નહી પરંતુ પરિવારના જ સભ્યો સહિત નજીકના મિત્રો સામેલ હતા. આ સ્ટારે રજિસ્ટર્ડ લગ્નનો વિકલ્પ પસંદ કર્યો છે. તો ચાલો જોઈએ ક્યા ક્યા સ્ટારે રજિસ્ટર્ડ લગ્ન કર્યા છે.

| Updated on: Mar 13, 2026 | 1:50 PM
1 / 8
આજે અમે તમને એવા સ્ટાર વિશે જણાવીશું કે, જેમણે ગ્રાન્ડ વેડિંગ છોડી રજિસ્ટર્ડ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ સ્ટારે સિમ્પલ લગ્નથી ચાહકોનું પણ દિલ જીત્યું છે.

2 / 8
કૃતિ કામરા અને ગૌરવ કપૂરે હાલમાં લગ્ન કર્યા છે. બંન્નેના લગ્નની પ્રાઈવેટ સેરેમની પણ રાખવામાં આવી હતી. જેમાં માત્ર પરિવારના લોકો તેમજ નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતુ.બંન્નેએ કોઈ ગ્રાન્ડ સેરેમની નહી પરંતુ રજિસ્ટર લગ્ન  કર્યા છે.

3 / 8
 હિના ખાને રોકી જ્યસ્વાલ સાથે રજિસ્ટર લગ્ન કર્યા હતા. તેના લગ્નની કોઈને જાણ પણ કરી ન હતી. ચાહકો માટે આ એક મોટી સરપ્રાઈઝ હતી.

4 / 8
બોલિવુડનું પાવરફુલ કપલ કરીના કપુર ખાન અને સૈફ અલી ખાને પણ રજિસ્ટર વેડિંગ કર્યા હતા. આજે બંન્ને 2 બાળકોના પિતા પણ છે.

5 / 8
 સોનાક્ષી સિન્હાએ ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર લગ્ન કર્યા હતા. બંન્નેના અલગ અલગ ધર્મ હતા એટલે સાત ફેરા કે નિકાહ નહી પરંતુ રજિસ્ટર લગ્ન કર્યા હતા.

6 / 8
સ્વરા ભાસ્કરે ફહાદ અહમદ સાથે વર્ષ 2023માં કોર્ટ મેરેજ કર્યા હતા. બંન્ને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર લગ્ન કર્યા હતા.

7 / 8
જોન અબ્રાહમે પણ પત્ની પ્રિયા સાથે રજિસ્ટર લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ બંન્નેએ યુએસએમાં લગ્ન કર્યા હતા. (photo:tv9hindi)

8 / 8
 ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયસુધી રિલેશનશીપમાં રહ્યા બાદ 2022માં બંન્નેએ રજિસ્ટર લગ્ન કર્યા હતા. (all photo: instagram, PTI)