ડીપનેક અને હેવી લેહેંગા સાથે સિમ્પલ બ્લાઉઝમાં તમન્ના ભાટિયાનો રોયલ લુક, જુઓ ફોટો

|

Jul 15, 2024 | 2:04 PM

અનંત અને રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં તમન્ના ભાટિયાનો રોયલ લુક જોવા મળ્યો હતો. તમન્નાનો આ લુક ચાહકો સહિત બોલિવુડ સ્ટારને પણ પસંદસ આવ્યો હતો. તો ચાલો જોઈએ રોયલ લુકના ફોટો.

1 / 5
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવુડ સહિત અનેક સ્ટાર જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી લગ્નનું ફંક્શન ચાલી રહ્યું છે. અનંત રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંઘાયા છે.

2 / 5
13 જુલાઈના રોજ અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહ રાખવામાં આવ્યા હતા. આ ફંકશનમાં સ્પોર્ટસથી લઈ બોલિવુડ, સાઉથ ભોજપુરી તેમજ રાજનેતાઓ અને ઈન્ટરનેશનલ સ્ટાર સહિત દેશ વિદેશના મોટા બિઝનેસમેન પણ આ ફંક્શનમાં પહોચ્યા હતા.

3 / 5
શુભ આશીર્વાદ ફંક્શનમાં તમન્ના ભાટિયાનો લુક સામે આવ્યો છે.  આ ફંક્શનમાં તમન્ના રોયલ લુકમાં જોવા મળી હતી. તેનું ડીપનેક બ્લાઉઝ ખુબ જ સુંદર લાગી રહ્યું હતુ. અભિનેત્રીએ ટ્રેડિશનલ અવતારમાં ચાહકોનું દિલ જીતી લીધું હતુ.

4 / 5
તમન્નાએ આંખોમાં કાજલ, માંગ ટીકા સાથે ન્યુડ મેકઅપમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.અનંત અંબાણીના રિસેપ્શનમાં પહોંચેલી તમન્ના ભાટિયા ડાર્ક બ્લુ ગોલ્ડન લહેંગામાં કિલર લાગી રહી છે.

5 / 5
તમન્ના ભાટિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તમિલ ફિલ્મમાં કામ કરી રહી છે. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, તમન્ના અભિનેતા વિજય વર્માને ડેટ કરી રહી છે. બંન્ને ફિલ્મ સ્ક્રીનિંગ તેમજ ઈવેન્ટમાં સાથે જોવા મળતા હોય છે.

Next Photo Gallery