Singham Again Cast Fee : 375 કરોડનું તો ખાલી બજેટ, પતિ-પત્નીએ 16 કરોડ, તો પિતા-પુત્રીની જોડીએ લીધો 5 કરોડનો ચાર્જ

રોહિત શેટ્ટીની ફિલ્મ 1 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા ફિલ્મનું 4 મિનિટ 58 સેકન્ડનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમણે ચાહકોના દિલ જીતી લીધા છે. તો ચાલો જાણીએ સિંઘમ અગેનમાં સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો છે.

| Updated on: Oct 08, 2024 | 10:26 AM
4 / 9
રણવીર સિંહનો ફિલ્મમાં શાનદાર કેમિયો છે. તેનો ચાર્જ પણ તગડો છે. તેમણે 10 કરોડનો ચાર્જ લીધો છે.

5 / 9
 ટાઈગર શ્રોફ એસીપી સત્યાના રોલમાં જોવા મળી રહ્યા છે. ભરપુર એક્શન સાથે તેમણે 3 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

6 / 9
આ ફિલ્મમાં ટાઈગર શ્રોફના પિતા જેકી શ્રોફ પણ જોવા મળી રહ્યા છે. તે વિલન હાફિઝ બન્યા છે. જેના માટે 2 કરોડનો ચાર્જ લીધો છે.

7 / 9
આ ફિલ્મ માટે બેબો પણ થોડી ચાર્જ વસુલવામાં પાછળ રહે, સિંઘમઅગેનમાં કરિના કપુર અજય દેવગણની પત્નીના રોલમાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે કરિનાએ 10 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

8 / 9
અર્જુન કપુર પણ આ ફિલ્મમાં વિલેનના રોલમાં છે. તેમણે દીપિકાની જેમ 6 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

9 / 9
અક્ષયકુમારની વાત કરીએ તો તેમણે કેમિયો માટે 20 કરોડનો ચાર્જ લીધો છે.