5 / 6
અલ્લુ અર્જુને પોતાની ફિલ્મના ફેમસ ડાયલોગ પણ ચાહકોની સામે સંભળાવ્યા. "પુષ્પા કો ફૂલ સમજે ક્યા ? ફૂલ નહીં, અબ જંગલી આગ હૈ મેં ", તેણે ડાયલોગ બોલતા જ ચાહકોએ તાળીઓ પાડીને વધાવી લીધો હતો. તેણે માફી પણ માંગી, "હું મારી હિન્દી થોડી મિસ કરી રહ્યો છું, મને માફ કરજો".