સંજય લીલા ભણસાલી ‘હીરામંડી’ માટે કરોડો રુપિયાનો ચાર્જ લઈ રહ્યા છે, જાણો કેટલો ચાર્જ લેશે

|

Apr 24, 2024 | 4:51 PM

ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની મલ્ટી સ્ટાર વેબ સિરીઝ હીરામંડીને જોવા સૌ કોઈ આતુર છે. હીરામંડી વેબ સિરીઝ 200 કરોડના બજેટમાં બની તૈયાર થઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વેબ સિરીઝ માટે ડાયરેક્ટરે પણ ચાર્જ લીધો છે.

1 / 5
બોલિવુડના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પોતાના સેટ અને સ્ટોરીના કારણે દેશભરમાં ફેમસ છે. હવે તેની અપકમિંગ વેબ સિરીઝ હીરામંડીને લઈ ડાયરેક્ટર ખુબ ચર્ચામાં છે. આ સિરીઝ પાછળ 200 કરોડ રુપિયાનું બજેટ છે.

2 / 5
મીડિયા રીપોર્ટ મુજબ 200 કરોડના બજેટ વાળી હીરામંડી માટે એકલા સંજય લીલા ભણસાલી 65 કરોડ રુપિયાનો ચાર્જ લઈ રહ્યા છે. આ વેબ સિરીઝમાં એક-બે સ્ટાર નથી પરંતુ અનેક મોટા સ્ટાર આ વેબ સિરીઝમાં જોવા મળશે.

3 / 5
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં સોનાક્ષી સિન્હા, મનીષા કોયરાલા, હુમા કુરેશી અને રિચા ચઢ્ઢા જેવી બોલિવુડ સ્ટાર મુખ્ય ભુમિકામાં જોવા મળશે. ઓટીટીની આ વેબ સિરીઝ માટે સંજય લીલા ભણસાલીએ પાણીની જેમ પૈસા વાપર્યા છે.

4 / 5
 હીરામંડી વેબ સિરીઝનું ટ્રેલર તો રિલીઝ થઈ ચુક્યું છે, ત્યારે હવે આ વેબ સિરીઝ 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.ભણસાલીએ એક વાતચીતમાં જણાવ્યું કે 'હીરામંડી'નો સેટ તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો સેટ છે.

5 / 5
સંજય લીલા ભણસાલી પોતાની વેબ સિરીઝ હીરામંડી વિશે કહી ચુક્યા છે કે, એક ફિલ્મમેકર તરીકે મારી લાઈફમાં હીરામંડી ખુબ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.તમને જણાવી દઈએ કે, આ વેબ સિરીઝમાં કામ કરવા માટે બોલિવુડ અભિનેત્રી આલિયાએ તો ફ્રીમાં કામ કરવાની ઓફર કરી હતી, પરંતુ સંજય લીલા ભણસાલીએ આને ઠુકરાવી દીધી હતી અને કહ્યું કે, તેના માટે આમાં કોઈ રોલ નથી.

Next Photo Gallery