બોલિવુડ સિંગરનું ગુજરાત સાથે ખાસ કનેક્શન, 2 પત્ની 1 પુત્રનો પિતા છે હિમેશ રેશમિયા

|

Sep 20, 2024 | 10:30 AM

પોતાના સંગીતથી સૌનું દિલ જીતનાર હિમેશે પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.સલમાન ખાને હિમેશને સૌથી વધુ સપોર્ટ કર્યો છે. આ વાતનો તેમણે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે. તો આજે આપણે અવાજના બાદશાહ હિમેશ રેશમિયાના પરિવાર વિશે વાત કરીએ.

1 / 15
હિમેશ રેશમિયાએ પોતાની સ્ટાઈલથી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા. આજે તે ઈન્ડસ્ટ્રીના સફળ સ્ટાર્સમાંથી એક છે. આ સિવાય તેઓ ફ્રેશર્સને તક આપતો પણ જોવા મળે છે. આ માટે સિંગરની ખૂબ પ્રશંસા થાય છે. હિમેશ રેશમિયાનું ગુજરાત સાથે પણ ખાસ કનેક્શન છે. તો આજે હિમેશ રેશમિયાના પરિવાર વિશે જાણીએ.

2 / 15
બોલિવુડને હિટ ગીત આપનાર સિંગર હિમેશ રેશમિયાની અંગત વાત વિશે વાત કરીએ.

3 / 15
હિમેશ રેશમિયાનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક એવો સંગીતકાર માનવામાં આવે છે જેમને તેમના કામ માટે જે ઓળખ મળવી જોઈએ તે નથી મળી. હિમેશ રેશમિયા પોતાની અલગ સ્ટાઈલ માટે જાણીતો છે. ભલે તેને તેની સ્ટાઈલને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ સ્ટાઈલને કારણે જ તેના લાખો ચાહકો પણ છે.

4 / 15
હિમેશ રેશમિયાનો જન્મ 23 જુલાઈ 1973ના રોજ ભાવનગર ગુજરાતમાં થયો હતો. તેમના પિતા સંગીત નિર્દેશક હતા. તેનો એક મોટો ભાઈ પણ હતો. પિતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર પણ તેમના જેવો સંગીતકાર બને.

5 / 15
પરંતુ હિમેશના ભાઈનું 11 વર્ષની વયે અવસાન થયું હતું. હિમેશના પિતા ઈચ્છતા હતા કે તેમના બાળકો પણ સંગીતમાં જોડાય. હવે પિતાની આ અધૂરી ઈચ્છા મોટા પુત્રના અવસાન બાદ નાના પુત્રએ પૂર્ણ કરી છે.

6 / 15
 અભિનેતા અને ગાયક હિમેશ રેશમિયાના પિતા સંગીત નિર્દેશક વિપિન રેશમિયાનું નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું હતુ કે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતુ.

7 / 15
હિમેશ રેશમિયા એક ભારતીય પ્લેબેક ગાયક, સંગીત દિગ્દર્શક, ગીતકાર, ફિલ્મ અને સંગીત નિર્માતા અને બોલિવુડ અભિનેતા છે, જેમાં સંગીત નિર્દેશક તરીકે 1,300 થી વધુ ગીતો છે. તેણે 1998માં ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં સંગીત દિગ્દર્શક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2007માં ફિલ્મ આપ કા સુરૂરથી અભિનયની શરૂઆત કરી હતી.

8 / 15
હિમેશ રેશમિયાએ સલમાન ખાનની દુલ્હન હમ લે જાયેંગેથી સોલો ડેબ્યૂ કર્યું હતું અને તેને આ ફિલ્મથી ઓળખ મળવા લાગી હતી.

9 / 15
 હિમેશ રેશમિયાનો જન્મ મુંબઈમાં ભારતીય સંગીતકાર વિપિન રેશમિયા અને મધુ રેશમિયાના ઘરે 23 જુલાઈ 1973ના રોજ થયો હતો. 21 વર્ષની ઉંમરે રેશમિયાએ કોમલ સાથે લગ્ન કર્યા અને તેમને સ્વયમ નામનો પુત્ર છે.

10 / 15
12 સપ્ટેમ્બર 2016ના રોજ એવા સમાચાર સામે આવ્યા હતા કે, હિમેશ અને કોમલ પરસ્પર અલગ થવા અને છૂટાછેડા માટે અરજી કરવા સંમત થયા હતા.11 મે 2018ના રોજ, હિમેશે તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા.

11 / 15
રેશમિયાએ કેટલાક શો માટે ટાઇટલ ટ્રેક પણ કંપોઝ કર્યા હતા. રેશમિયાએ આશિક બનાયા આપને માટે 2006માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો, તેમજ સ્ટાર સ્ક્રીન એવોર્ડ, આઈફા એવોર્ડ અને ઝી સિને એવોર્ડ જેવા અન્ય ઘણા એવોર્ડ મેળવ્યા હતા.

12 / 15
 તેમના સંગીત દિગ્દર્શન માટે તેમને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. હિમેશ રેશમિયાએ પ્રેમ રતન ધન પાયો માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશક તરીકે BIG સ્ટાર એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ પણ જીત્યો હતો.

13 / 15
તે એક ગીત ગાવા માટે 15-20 લાખ રૂપિયા લે છે. આ સાથે તેઓ ટીવી રિયાલિટી શોમાં જજ બનવા માટે મોટી રકમ પણ લે છે.અહેવાલો અનુસાર હિમેશને મ્યુઝીક કંમપોઝર તરીકે 2 કરોડ રૂપિયા મળે છે.

14 / 15
 હિમેશનું મુંબઈમાં એક આલિશાન ઘર છે. જેની ચર્ચા ખુબ થાય છે. રિપોર્ટ મુજબ તેના આ ઘરની કિંમત 10 કરોડ રુપિયા છે.

15 / 15
તેની પાસે મુંબઈમાં એક પોતાનો મ્યુઝિક સ્ટુડિઓ પણ છે. હિમેશને લગ્ઝરી ગાડીઓનો ખુબ શોખ છે. તેની પાસે 1 કરોડ ઉપરની ગાડીઓ છે.

Next Photo Gallery