Baba Siddiqui Murder ની જેમ જ આ ફિલ્મોની સ્ટોરી છે, બતાવવામાં આવ્યો છે ગેંગવોરનો ‘ખુની ખેલ’

Baba siddiqui shoot dead : બોલિવૂડમાં લવસ્ટોરી અને એક્શનની સાથે ગેંગસ્ટર પર આધારિત ઘણી ફિલ્મો પણ બની છે. અજય દેવગન, ઈમરાન હાશ્મી, જોન અબ્રાહમ જેવા કલાકારોએ ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે. ચાલો તમને કેટલીક ફિલ્મો વિશે જણાવીએ.

| Updated on: Oct 15, 2024 | 8:30 AM
4 / 7
સત્યા (Satya) : આ યાદીમાં આગામી ફિલ્મ પણ રામ ગોપાલ વર્માની છે. નામ- સત્યા. આ મુવીમાં મનોજ બાજપેયીએ અંડરવર્લ્ડ ડોનનો રોલ કર્યો હતો. તેના પાત્રનું નામ છે ભીકુ મ્હાત્રે. આ મુવીમાં પણ ગોળીઓનો અવાજ સંભળાયો હતો.

5 / 7
ગેંગ્સ ઓફ વાસેપુર  (Gangs Of Wasseypur) : ધનબાદના માઈનિંગ માફિયા ફૈઝલ ખાનની વાર્તા દર્શાવતી ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં ઘણો આતંક હતો. બે ભાગની આ ફિલ્મ અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ ફૈઝલ ખાનનો રોલ કર્યો હતો. મનોજ બાજપેયી, પંકજ ત્રિપાઠી, પીયૂષ મિશ્રા પણ આ ફિલ્મનો ભાગ હતા.

6 / 7
વડાલા શૂટ આઉટ એટ લોખંડવાલા (Shoot Out At lokhandwala) : 2007માં રિલીઝ થયેલી ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’ પણ ગેંગસ્ટર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય, સંજય દત્ત અને સુનીલ શેટ્ટી જેવા કલાકારો જોવા મળ્યા હતા. 6 વર્ષ પછી વર્ષ 2013માં આ ફિલ્મની સિક્વલ પણ આવી. નામ- ‘શૂટ આઉટ એટ વડાલા’. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, મનોજ બાજપેયી અને તુષાર કપૂર જોવા મળ્યા હતા.

7 / 7
વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ (Once Upon A Time In Mumbai) : 2007માં અજય દેવગન અને ઈમરાન હાશ્મીએ પડદા પર ધૂમ મચાવી અને પછી 2013માં અક્ષય કુમાર અને ઈમરાન ખાને. અજય-ઇમરાન હાશ્મી 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ'માં અને અક્ષય-ઇમરાન ખાન 'વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા'માં જોવા મળ્યા હતા.