પતિએ ઉતાર્યું 30 કિલો વજન, દીકરીએ 38 કિલો વજન ઉતાર્યું, ટીવીના ફેમસ કપલનો આવો છે પરિવાર

ગૌતમીએ અનેક હિટ સિરિયલોમાં અભિનય કર્યો હતો. આ સમય દરમિયાન અભિનેત્રીએ કોમર્શિયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. તો આજે આપણે રામ કપુરની પત્ની ગૌતમી કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

| Updated on: Dec 12, 2025 | 7:15 AM
4 / 14
પહેલા ટેલિવિઝનની દુનિયામાં નામ કમાયા પછી ફિલ્મી દુનિયામાં નામ કમાયું છે. ગૌતમી કપૂરને આજે કોઈ પરિચયની જરૂર નથી.

5 / 14
ગૌતમી કપૂર એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી અને મોડેલ છે. તે સ્ટાર પ્લસ પર "કહતા હૈ દિલ"માં જયાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.

6 / 14
"ઘર એક મંદિર" અને સોની ટીવી પર "પરવરિશ" સીઝન 2માં મુખ્ય ભૂમિકા ભજવીને પણ લોકપ્રિયતા મેળવી હતી. તેની કારકિર્દીમાં અનેક મરાઠી ફિલ્મોનો સમાવેશ થાય છે.

7 / 14
ગૌતમી કપૂર 2000 માં ઘર એક મંદિરના સેટ પર અભિનેતા રામ કપૂરને મળી હતી. બે વર્ષ ડેટિંગ કર્યા પછી આ દંપતીએ 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કર્યા. તેઓ બે બાળકોના માતાપિતા છે.

8 / 14
તેમણે "ફના" અને "સ્ટુડન્ટ ઓફ ધ યર" જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે અભિનેતા રામ કપૂરની પત્ની છે અને તેના અભિનય તેમજ તેના સ્પષ્ટ વિચારો માટે જાણીતી છે.

9 / 14
રામ કપૂર અને ગૌતમી કપૂર ટીવી ઈન્ડસ્ટ્રીનું  એક ફેમસ કપલ ​​છે. તેમની કેમેસ્ટ્રી સુંદર છે. આ કપલ લક્ઝરી લાઈફ જીવે છે. ગૌતમી કપૂર સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 માં જોવા મળી હતી

10 / 14
રામ કપૂરની શરૂઆતની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી. એક સમય હતો જ્યારે તેમની પાસે કોઈ કામ નહોતું અને તેમની પત્ની ગૌતમીની આવક તેમના પરિવાર માટે એકમાત્ર આધારસ્તંભ રહી હતી.

11 / 14
રામ કપૂરે એમ પણ કહ્યું કે ગૌતમી, જે સતત હિટ શો સાથે તેની કારકિર્દીની ટોચ પર હતી, તેણે તેની સાથે લગ્ન કર્યા જ્યારે તેની પાસે કંઈ નહોતું, રિપોર્ટ મુજબ રામ કપૂરની નેટવર્થ 135 કરોડ રુપિયા છે.

12 / 14
રામ કપૂરે તેમની પત્ની અને બાળકોને અવાર-નવાર ટુર પર જતા હોય છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે.અભિનેતાનો વિલા સુઝાન ખાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે .

13 / 14
તમને જણાવી દઈએ કે, ગૌતમી કપૂરનું આખું નામ ગૌતમી ગાડગિલ હતુ.

14 / 14
ગૌતમી કપૂરે ફોટોગ્રાફર મધુ શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ બંન્નેએ છુટાછેડા લીધા હતા.