2 લગ્ન 2 અફેર 5 બાળકો 28 ભાષાઓમાં ગીત ગાનાર સિંગરનો આવો છે પરિવાર

બોલીવુડના સૌથી ફેમસ સિંગર કુમાર સાનુ હાલમાં તેમની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તેમની ભૂતપૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યએ તેમના પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન આજે તેમની કારકિર્દી, અફેર અને પરિવાર વિશે જાણીએ.

| Updated on: Oct 03, 2025 | 7:35 AM
4 / 12
  કુમાર સાનુનો પરિવાર જુઓ

કુમાર સાનુનો પરિવાર જુઓ

5 / 12
  કુમાર સાનુને તેમના પહેલા લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. તેમણે આ ઘટના કપિલ શર્મા શોમાં કહી હતી.

6 / 12
 કેદારનાથ ભટ્ટાચાર્યનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ થયો છે. જે કુમાર સાનુ તરીકે જાણીતા છે અને એક ભારતીય પ્લેબેક સિંગર છે, તેમણે 1991 થી 1995 સુધી સતત પાંચ વખત શ્રેષ્ઠ પ્લેબેક સિંગર માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

7 / 12
તેમની કારકિર્દીમાં, તેમણે 28 ભાષાઓમાં 22,000 થી વધુ ગીતો ગાયા છે. તેમણે મરાઠી, નેપાળી, આસામી, ભોજપુરી, ગુજરાતી, મણિપુરી, તેલુગુ, મલયાલમ, કન્નડ, તમિલ, પંજાબી, ઉડિયા, છત્તીસગઢી, ઉર્દૂ, પાલી અને અંગ્રેજીમાં ગીતો ગાયા છે. 1993માં તેમણે એક જ દિવસમાં 28 ગીતો રેકોર્ડ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

8 / 12
કુમાર સાનુના પિતા, પશુપતિ ભટ્ટાચાર્ય, એક ગાયક અને સંગીતકાર હતા. કુમાર સાનુના પરિવારના પૂર્વજોનું ઘર ઢાકા નજીક મુન્શીગંજ જિલ્લામાં સ્થિત બિક્રમપુરમાં હતું, જે હવે બાંગ્લાદેશનો ભાગ છે.

9 / 12
કુમાર સાનુના પહેલા લગ્ન 1980માં રીટા ભટ્ટાચાર્ય સાથે થયા હતા. આ દંપતીને ત્રણ બાળકો છે.જસ્સી, શેનોન કે અને જાન કુમાર સાનુ છે.

10 / 12
તેમણે 1994માં છૂટાછેડા લીધા હતા. તેમના લગ્નજીવન દરમિયાન, કુમાર સાનુએ અભિનેત્રી કુનિક્કા સદાનંદ સાથે 6 વર્ષ રિલેશનશીપમાં રહ્યો હતો.

11 / 12
 કુનિક્કા સદાનંદથી અલગ થયા પછી, કુમાર સાનુએ સલોની ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે, શેનોન કે, એક સિંગર અને અન્નાબેલ કુમાર સાનુ, એક ગીતકાર અને લેખક છે.

12 / 12
  તમને જાણીને નવાઈ લાગશે કે કુમાર સાનુનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે અને તેમણે એક દિવસમાં 28 ગીતો રેકોર્ડ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો.