7 વર્ષ ડેટિંગ કરી લગ્ન કર્યા, 6000થી વધુ ગીત ગાનાર સિંગરનો આવે છે પરિવાર

બોલીવુડમાં ઘણા મહાન ગાયકો છે, જેમના લાખો ચાહકો છે અને સોનુ નિગમનું નામ પણ આ સિંગરમાં સામેલ છે. સોનુ નિગમે 90ના દાયકામાં ગાયનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ બાળપણમાં, સોનુ નિગમે ઘણી ફિલ્મોમાં મુખ્ય કલાકારોની બાળપણની ભૂમિકા ભજવી હતી અને તે ફિલ્મો હિટ રહી હતી. ચાલો આજે અમે તમને તેમની કેટલીક ફિલ્મો વિશે જણાવીએ.

| Updated on: Aug 04, 2025 | 7:05 AM
4 / 11
સોનુ લગ્નોમાં તેના પિતા સાથે ઓર્કેસ્ટ્રામાં ગાતો હતો. તે દરમિયાન તેને કેટલીક ફિલ્મો પણ મળી. ચાલો તમને જણાવીએ કે સોનુ નિગમે અત્યાર સુધી કઈ ફિલ્મોમાં કામ કર્યું છે. બેતાબ, તકદીર, જાની દુશ્મન એક અનોખી કહાની, કાશ આપ હમારે હોતે, લવ ઈન નેપાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

5 / 11
1990માં, તેમણે ફિલ્મ 'જાનમ' માટે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું, પરંતુ આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ ન હતી. આ પછી, 1992માં, તેમને દૂરદર્શનની સિરિયલ 'તલાશ' ના 'હમ તો છૈલા બન ગયે' ગીતથી પહેલો બ્રેક મળ્યો. 1993માં, સોનુ નિગમે પહેલી વાર કોઈ ફિલ્મમાં ગાયું, તે ફિલ્મ 'આજા મેરી જાન' અને ગીત 'ઓ આસમાન વાલે' હતું. પરંતુ તેમને સાચી ઓળખ 1997માં જે.પી. દત્તાની ફિલ્મ 'બોર્ડર' ના 'સંદેસે આતે હૈં' ગીતથી મળી.

6 / 11
સોનુ નિગમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે તેના પિતા સાથે નાના-મોટા સ્ટેશ શોમાં ગવા જતા હતા. આ સમયે તેને માત્ર 10 થી 12 રુપિયા મળતા હતા. તેમણે કહ્યું પહેલી વખત જે 12 રુપિયા મળ્યા હતા. તે આજે પણ તેની સાથે છે.

7 / 11
સોનુ નિગમ આઝે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. એક ગીત માટે 15 લાખથી 18 લાખ રુપિયા લે છે. જો તે કોઈ લાઈવ કોન્સર્ટ કરે છે તો 80 લાખ રુપિયાથી લઈ 1 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તેનું નામ દેશના સૌથી મોંઘા સિંગરમાં સામેલ છે.

8 / 11
આટલા વર્ષોની મહેનતથી તેમણે ઈન્ડસ્ટ્રીમાં એક મજબુત ઓળખ બનાવી છે. રિપોર્ટ મુજબ તેની કૂલ નેટવર્થ અંદાજે 370 કરોડ રુપિયા છે. આટલું જ નહીં તેમણે 28થી વધારે ભાષામાં ગીતો ગાયા છે.

9 / 11
સોનુ કુમાર નિગમનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ હરિયાણાના ફરીદાબાદ શહેરમાં અગમ કુમાર નિગમ અને શોભા નિગમને ત્યાં થયો હતો.[તેમના પિતા આગ્રાના હતા અને માતા ગઢવાલના હતા. તેમની બે બહેનો છે મીનલ નિગમ,અને તીશા નિગમ

10 / 11
 સોનુ નિગમે 15 ફેબ્રુઆરી 2002ના રોજ મધુરિમા મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે. તેઓ એક કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા. પહેલી જ મુલાકાતમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. લગભગ સાત વર્ષ ડેટિંગ કર્યા પછી તેમણે લગ્ન કરી લીધા.

11 / 11
સોનુ નિગમ માત્ર હિન્દી ભાષામાં જ ગીતો ગાયા નથી, પરંતુ તેમણે બંગાળી, મરાઠી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, ભોજપુરી, ગુજરાતી, છત્તીસગઢી, ઓડિયા, નેપાળી, તુલુ અને મેતેઈ ભાષાઓમાં પણ ગાયા છે. તેમણે ફિલ્મ 'બ્લુ' માં ઓસ્ટ્રેલિયન ગાયિકા કાયલી મિનોગ સાથે 'ચિગી વિગી' ગીત ગાયું હતું.