TVના કૃષ્ણએ રિયલ લાઈફમાં કર્યા છે 2 વખત લગ્ન, આવો છે પરિવાર, જુઓ ફોટો

રામાનંદ સાગરની સિરિયલ 'શ્રી કૃષ્ણ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર સ્વપ્નિલ જોશી ઘરે ઘરે ફેમસ છે. લોકો રિયલ લાઈફમાં પણ સ્વપ્નિલને ભગવાન કૃષ્ણ તરીકે પૂજતા હતા.તો આજે આપણે સ્વપ્નિલ જોશીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Jun 07, 2025 | 7:30 AM
4 / 12
 સ્વપ્નિલ જોશીનો હિન્દી,મરાઠી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.જેમનો પરિવાર નાનું કુટુંબ સુખી કુટુંબ છે.

5 / 12
 સ્વપ્નિલ  જોશીનો જન્મ 18  ઓક્ટોબર 1977ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે બાયરામજી જીજીભોય પારસી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂશનમાંથી અભ્યાસ કર્યો હતો અને બાદમાં, તેમણે સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી બેચલર ઓફ કોમર્સ ડિગ્રી મેળવી હતી.

6 / 12
 તેમના માતાપિતા સરકારી કર્મચારી હતા, બીજી બાજુ, સ્વપ્નિલ જોશી એક અભિનેતા તરીકેની કારકિર્દી માટે જાણીતા છે. તેઓ તેમના માતાપિતાના એકમાત્ર પુત્ર છે.

7 / 12
સ્વપ્નિલ જોશી એક અભિનેતા છે, જે હિન્દી અને મરાઠી ભાષાઓમાં કામ કરે છે. નવ વર્ષની ઉંમરે, તેઓ રામાનંદ સાગરના શો ઉત્તર રામાયણમાં જોવા મળ્યા હતા.  તેમણે ટેલિવિઝન પર કેટલીક સૌથી સફળ સીરિયલ જેમ કે કૃષ્ણા,તેમજ દુનિયાદારી, મુંબઈ-પુણે-મુંબઈ જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે.

8 / 12
તેમણે ઈન્ડસ્ટ્રીમાં કોમેડી સર્કસ અને પાપડ પોલ - શહાબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા જેવા ઘણા કોમેડી શો કર્યા છે. સ્વપ્નિલ ઝી મહારાષ્ટ્ર કુસ્તી દંગલમાં 'વિદર્ભચે વાઘ' નામની કુસ્તી ટીમ ધરાવે છે.  તેઓ 2017 માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મહારાષ્ટ્રના ટોચના 20 મોસ્ટ ડિઝાયરિબલ મેન ઓફ મહારાષ્ટ્રમાં બારમા ક્રમે હતા.

9 / 12
સ્વપ્નિલ જોશીની પર્સનલ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તેણે બે વાર લગ્ન કર્યા છે.સ્વપ્નિલ જોશી 11મા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર પ્રેમમાં પડ્યો હતો. તે દરમિયાન તેની મુલાકાત અપર્ણા સાથે થઈ. બંને મિત્રો બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.

10 / 12
બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા. આ પછી તેમણે 2005માં લગ્ન કર્યા. જોકે, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ચાર વર્ષ લગ્ન પછી બંને અલગ થઈ ગયા.

11 / 12
બાદમાં, 2011માં  તેમણે લીના આરાધ્યા સાથે લગ્ન કર્યા છે. લીના અને સ્વપ્નિલને એક પુત્રી, માયરા છે, જેનો જન્મ 2016માં થયો હતો. સ્વપ્નિલને રાઘવ નામનો એક પુત્ર પણ છે.

12 / 12
શુભચિંતક ફિલ્મએ 2025ની ભારતીય ગુજરાતી ક્રાઈમ થ્રિલર અને ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન નિસર્ગ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે અને વિરાફ પટેલ, કપિલ સાહેત્યા અને ચેતન દૈયા દ્વારા લખાયેલી છે.