બિગ બોસની વિજેતા, જુડવા દીકરીઓની માતા ટીવીની સંસ્કારી વહુનો આવો છે પરિવાર

રૂબીના દિલૈક IAS બનવાની તૈયારી કરી રહી હતી, ઓડિશન આપ્યું અને ટીવી અભિનેત્રી બની. આજે અભિનેત્રી 2 બાળકીની માતા છે. તમને જણાવી દઈએ કે, રુબીના દિલૈક બિગ બોસ વિજેતા પણ છે.

| Updated on: Sep 10, 2025 | 7:10 AM
4 / 13
2006માં તેને મિસ શિમલાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.  તેણી રાજકીય વિજ્ઞાનમાં માઇનોર સાથે અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી સાથે સ્નાતક છે. 2008માં ચંદીગઢ ખાતે આયોજિત મિસ નોર્થ ઇન્ડિયા પ્રેઝેન્ટ જીતી હતી.

5 / 13
રૂબીના દિલૈક એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. ભારતમાં સૌથી વધુ કમાણી કરતી ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક તેને ITA એવોર્ડ અને ગોલ્ડ એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.

6 / 13
રૂબીના દિલૈક છોટી બહુમાં રાધિકા અને શક્તિ અસ્તિત્વ કે એહસાસ કીમાં સૌમ્યાના પાત્ર માટે ચર્ચામાં રહી હતી. તે રિયાલિટી શો બિગ બોસ 14ની વિજેતા પણ છે.

7 / 13
ટીવીની બ્યુટી ક્વિન રૂબીના દિલૈક પતિ સાથે સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો અને વીડિયો શેર કરતી હોય છે.રુબિના પોતાની ફેશન સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે

8 / 13
તમને જણાવી દઈએ કે, હાલમાં રૂબીના અભિનવ સાથે કલર્સના રિયાલિટી શો 'પતિ પત્ની ઔર પંગા'માં જોવા મળી રહી છે. તેની દીકરીઓ હિમાચલમાં રહે છે.

9 / 13
વર્ષ 2020માં રૂબીના રિયાલિટી શો 'બિગ બોસ' ની 14મી સીઝનમાં જોવા મળી હતી. તે તેના પતિ અભિનવ શુક્લા સાથે શોમાં એન્ટ્રી કરી હતી. આ સમય દરમિયાન, તેમણે એ ખુલાસો કર્યો કે તેના લગ્ન તૂટવાના હતા અને બંનેએ 6 મહિનાનો સમય આપ્યો હતો.

10 / 13
જોકે, 'બિગ બોસ' ના વિજેતા બન્યા પછી રૂબીનાનું ઘર પણ બચી ગયું.

11 / 13
 રૂબીનાએ 2018માં અભિનવ સાથે લગ્ન કર્યા. આ પહેલા બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ પણ કર્યા હતા.

12 / 13
 વર્ષ 2023માં બંનેને બે પુત્રીઓના માતા-પિતા બન્યા હતા, જેનું નામ જીવા અને એધા છે.

13 / 13
રૂબીના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ મજબૂત ફેન ફોલોઇંગ ધરાવે છે.તે પ્રમોશન દ્વારા પણ સારી કમાણી કરે છે. તે આશરે 29 કરોડ રૂપિયાની માલિક છે. મુંબઈમાં તેનો એક આલીશાન ફ્લેટ પણ છે, જેની કિંમત કરોડોમાં છે.