માતા, પિતા, દાદી, બહેન, ફઈ, ફુઆ અને સાવકી માતા પણ બોલવિુડ અભિનેત્રી, આવો છે પાવરફુલ અભિનેતાનો પરિવાર

ઇબ્રાહિમ અલી ખાનનો જન્મ બોલિવૂડના એક દિગ્ગજ પરિવારમાં થયો હતો. તેમના પિતા સૈફ અલી ખાન અને માતા અમૃતા સિંહ, બંને ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરા છે.તો આજે આપણે ઇબ્રાહિમ અલી ખાનના પરિવાર વિશે વિસ્તારથી જાણીશું.

| Updated on: Sep 02, 2025 | 7:16 AM
4 / 12
ઇબ્રાહિમ અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર છે અને સારા અલી ખાનનો નાનો ભાઈ છે. તેના દાદા મન્સૂર અલી ખાન પટૌડી (ક્રિકેટર) રહી ચૂક્યા છે અને દાદી શર્મિલા ટાગોર (અભિનેત્રી) છે.

5 / 12
ઇબ્રાહિમ અલી ખાનને 2 સાવકા ભાઈ તૈમૂર અને જેહ છે, જે સૈફ અને કરીના કપૂર ખાનના બાળકો છે. કરીના કપૂર અને ઈબ્રાહિમ અલી ખાનના પણ સારા સંબંધો છે.

6 / 12
બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનની દીકરી અને ઈબ્રાહિમ અલી ખાનની બહેન સારા અલી ખાને 2018 માં અભિષેક કપૂરની રોમેન્ટિક કોમેડી 'કેદારનાથ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.આજે અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે.

7 / 12
ઇબ્રાહિમ અલી ખાને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને લંડનની બોર્ડિંગ સ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. ઇબ્રાહિમ અલી ખાન તેના પિતા સૈફ અલી ખાનની કાર્બન કોપી છે. સૈફ અલી ખાનને જોયા પછી, ચાહકો સૈફ અલી ખાનના યુવાની દિવસો યાદ કરવા લાગે છે.

8 / 12
ડેબ્યૂ કરતા પહેલા, ઇબ્રાહિમ અલી ખાને ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે કરણ જોહર પાસેથી ફિલ્મ નિર્દેશનની ઝીણવટભરી બાબતો શીખી હતી,

9 / 12
ઇબ્રાહિમની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહે છે. પલક તિવારી સાથેના તેના સંબંધો વિશે પણ ચર્ચામાં આવ્યો હતો.

10 / 12
પલક અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે અને તેણે 2023 માં ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ઇબ્રાહિમ અને પલક અનેક વખત સાથે જોવા મળે છે.

11 / 12
ફિલ્મોની વાત કરીએ તો, ઇબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે ફિલ્મ 'સરઝમીન'માં જોવા મળશે. આ ઉપરાંત, તે કરણ જોહરની આગામી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 3'માં શનાયા કપૂર સાથે પણ જોવા મળશે.

12 / 12
ઇબ્રાહિમ અલી ખાનની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે ઇન્સ્ટાગ્રામ પર તેમના પહેલાથી જ મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.