69 વર્ષનો કોમેડિયનની કુલ નેટવર્થ 500 કરોડ, એક ફિલ્મ માટે 2 થી 3 કરોડ ચાર્જ લે છે, સૌથી મોંઘા કોમેડિયનનો જુઓ પરિવાર

બ્રહ્માનંદમનો જન્મ 1 ફેબ્રુઆરી 1956ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં થયો હતો. બ્રહ્માનંદમ 69 વર્ષના થઈ ચૂકયા છે. પરંતુ આજે પણ તેના પાત્રને ચાહકો તેને ખુબ પસંદ કરે છે, તો આજે આપણે સૌથી મોંઘા કોમેડિયન બ્રહ્માનંદના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

| Updated on: Feb 01, 2025 | 10:53 AM
4 / 12
સાઉથના સુપરસ્ટાર કોમેડિયન આ અભિનેતા તેના અદ્ભુત કોમેડિ માટે જાણીતો છે. આજે તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે. તેના વિશે જાણીએ.બ્રહ્માનંદમનું કહવું છે કે તેમનો જન્મ લોકોને હસાવવા માટે થયો છે.

5 / 12
ફિલ્મ ઉદ્યોગમાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત નાની ભૂમિકાથી કરી હતી અને આજે તેઓ આખી દુનિયામાં ખ્યાતિ મેળવી રહ્યા છે. તેમાંથી એક ફેમસ કોમેડિયન બ્રહ્માનંદમ છે. તે એક ફિલ્મ માટે 2 થી 3 કરોડ ચાર્જ કરે છે. કુલ નેટવર્થ અંદાજે 500 કરોડથી વધારે છે.

6 / 12
સાઉથના સુપરસ્ટાર બ્રહ્માનંદમને આજે કોઈ પરિચયની જરૂર નથી. ચિરંજીવી, પ્રભુદેવા, અલ્લુ અર્જુન, મહેશ બાબુ, પ્રભાસ જેવા સ્ટાર્સની ફેન ફોલોઈંગ ખૂબ મોટી હશે. પરંતુ આ સાથે સાઉથ સિનેમામાં આ કોમેડિયન ફિલ્મોને હિટ બનાવે છે.

7 / 12
અનેક ફિલ્મોમાં તો બ્રહ્માનંદના હાવભાવ જોઈ ચાહકો પેટ પકડીને હસતા હોય છે. આ અભિનેતા 69 વર્ષના થયા છે. સુપરસ્ટાર બ્રહ્માનંદમનો જન્મ 1 ફેબ્રુઆરી 1965ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં થયો હતો. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. છતાં, તે તેના પરિવારમાં એકમાત્ર વ્યક્તિ હતો જેણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો.

8 / 12
ફિલ્મોમાં કામ કરતા પહેલા તેઓ કોલેજમાં લેક્ચર લેતા હતા.1987માં તેમણે 'આહા ના પેલાંતા' ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી.

9 / 12
આ ફિલ્મમાં અભિનય માટે બ્રહ્માનંદને પાંચ નાડી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રહ્માનંદમે 1990  થી 2005 સુધીની લગભગ તમામ ફિલ્મમાં કામ કર્યું છે. બ્રહ્માનંદમે 1000 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

10 / 12
બ્રહ્માનંદમ મલ્ટીટેલેન્ટેડ અભિનેતા છે. પોતાના ફ્રી સમયમાં પેન્ટિંગ અને સ્કલપચર્સ બનાવે છે. બ્રહ્માનંદમ ખૂબ જ દયાળુ વ્યક્તિ છે. જ્યારે પણ તેમના ઘરે કોઈ મહેમાન તેમને મળવા આવે છે, ત્યારે તેઓ પોતાના હાથે તેમના માટે ભોજન બનાવે છે અને તેમને જમાડે છે. આ અભિનેતાને પોતાના ફ્રી સમયમાં પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે.

11 / 12
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. 2009માં, ભારત સરકારે તેમને સિનેમાની દુનિયામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

12 / 12
પરંતુ તે હજુ પણ ફિલ્મોમાં કામ કરે છે. તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે એટલું જ નહીં, પરંતુ તેઓ એકમાત્ર એવા અભિનેતા પણ છે જેમણે સૌથી વધુ ફિલ્મો કરી છે.

Published On - 9:35 am, Tue, 28 January 25