Breaking News : બિગ બોસ ફેમ રજત દલાલ લગ્નના બંધનમાં બંધાયો, સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

Rajat Dalal Wedding : બિગ બોસ અને ધ 50 જેવા શોથી ફેમસ રજત દલાલ લગ્નના બંધનમાં બંધાયો છે. ચાહકો માટે તેના લગ્ન સરપ્રાઈઝ આપનાર છે. તો ચાલો જાણીએ કોણ છે રજત દલાલની પત્ની અને શું કરે છે.

| Updated on: Mar 29, 2026 | 4:35 PM
1 / 6
રજત દલાલ ચોરીચુપેથી લગ્નના બંધનમાં બંધાયો છે. રજત દલાલે લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સેલિબ્રિટીથી લઈ ચાહકો બંન્નેને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે.

2 / 6
રજત દલાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટો શેર કર્યા હતા. જેમાં ન્યુલી વેડ્સ વાઈફ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યો છે.

3 / 6
તેમણે પત્ની સાથે લગ્નના અલગ અલગ ફોટો શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું જીવનના એક નવા પડાવની શરુઆત

4 / 6
રજત દલાલે તેની પત્નીને લઈ વધારે ઈન્ફોર્મેશન શેર કરી નથી. પરંતુ રજત દલાલ બિગ બોસમાં આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતુ કે, હું કમિટેડ છું , તે સોશિયલ મીડિયાથી દુર રહે છે.

5 / 6
  રજત દલાલની વાત કરીએ તો, તે એક જાણીતા ટીવી પર્સનાલિટ અને ફિટનેસ ઉત્સાહી છે. રિપોર્ટ મુજબ તે 30 વર્ષનો છે. તેણે સલમાન ખાનના શો, બિગ બોસમાં તેના અભિનયથી પ્રભાવિત થયો અને પ્રશંસા મેળવી. સોશિયલ મીડિયા પર તેની નોંધપાત્ર ચાહક ફોલોઇંગ છે.

6 / 6
તેમની પત્નીની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ચાહકો તેમના ભવ્ય લગ્નની ઝલક જોઈને ખૂબ ખુશ છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે.

Follow Us