લ્યો.. બહાર નીકળી ફક્ત તનથી સુંદર એ અભિનેત્રીઓ Cannes Festival જવા, જેમણે Ind-Pak યુદ્ધ દરમ્યાન અને હિન્દુઓની હત્યા પર ન ઉઠાવ્યો એક પણ વાર અવાજ

બોલિવૂડમાં મીડિયા પબ્લિસિટી માટે Cannes 2025 ની ચમક પાછળ દેશ માટે કઈ ન બોલવાનું મૌન કેટલું યોગ્ય છે તે હવે વિચારવા જેવો પ્રશ્ન છે ! કારણ કે, જ્યારે દેશને અવાજની જરૂર હતી, ત્યારે આ સ્ટાર સોશિયલ મીડિયા પર થી ગાયબ થઈ ગયા હતા. અને હવે તેઓ Cannes Festival માં ભાગ લેશે. 

| Updated on: May 14, 2025 | 9:20 PM
4 / 5
Jacqueline Fernandez : ભારતમાં નામ અને ખ્યાતિ મેળવનાર વિદેશી મૂળની જેકલીન આ વર્ષે કાન્સમાં પોતાની ફેશન સ્ટાઇલથી પણ ધ્યાન ખેંચશે. પણ ભારતમાં રહીને, શું અહીંની લાગણીઓ સાથે જોડાવાની તેમની ફરજ નથી? યુદ્ધ જેવા સમયમાં તેનું મૌન દર્શાવે છે કે ગ્લેમર અને લાઈમલાઈટ તેના માટે વધુ મહત્વ ધરાવે છે.

5 / 5
Alia Bhatt : યુવા પેઢીની આઇકોન આલિયા ભટ્ટ તેના અભિનય અને શૈલી માટે જાણીતી છે. કાન્સની તેમની મુલાકાત ઘણી ફેશન બ્રાન્ડ્સ માટે ફાયદાકારક રહેશે. પરંતુ જ્યારે દેશને તેમના જેવા સેલિબ્રિટીના અવાજની જરૂર હતી, ત્યારે તે સંપૂર્ણપણે ચૂપ રહી. શું દેશભક્તિ ફક્ત ફિલ્મોમાં ભજવવાની ભૂમિકા છે? મહત્વનું છે કે, આલિયા ભટ્ટની માતા યુદ્ધ બંધ કરવાની પોસ્ટને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલ 2025ના 26 હિન્દુઓના કાશ્મીરના પહેલગામમાં મુસ્લિમ દેશના પાકિસ્તાની મુસ્સલિમ આતંકવાદીઓએ ધર્મ પુછી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ આ ખાન મુસ્લિમ ભારતીય અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર એક લાઈન પણ મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ લખી નથી.કારણ કે,આ લોકોને ડર હતો કે,મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ જો કાંઈ લખ્યું તો પાકિસ્તાનના 20 કરોડ મુસ્લિમ આનાથી નારાજ થશે.

Published On - 4:49 pm, Wed, 14 May 25