
રાધિકા મદન તેના ગુલાબી લહેંગામાં ખૂબ આકર્ષક લાગી રહી છે. ઓલ-પિંક ક્લોથ પહેરવા માટે ગ્લેમરસ લુક જરૂર છે, અને રાધિકા મદને તેને વાઇબ્રન્ટ પિંક લહેંગા અને બ્લાઉઝની સાથે પહેરી હતી. આ લુક તેના પર ખૂબ જ અલગ લાગી રહ્યો હતો. રાધિકાના આ લૂકમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે બોલ્ડ ફેશન સ્ટાઈલને પિંક સાડીમાં લૂક કૈર રીતે કમ્પ્લિટ કરવો.

કૃતિ સેનન પ્યોર પિંક સાડીમાં ક્લાસીક લાગી રહી છે. પરમ સુંદરી કૃતિ સેનન ગુલાબી સાડીમાં ચાહકોને મંત્રમુગ્ધ કરી દે તેવી ગ્લેમરસ લાગી રહી છે. કૃતિનો સુંદર ડ્રોપ નેકલેસ તેના લૂકમાં ચાર ચાંદ પૂરે છે.

આ બોલિવૂડ સ્ટાર્સ હોટ પિંક ક્લોથમાં ગ્લેમર લાગી રહ્યા છે. સાડી હોય, સલવાર સૂટ હોય, લહેંગા હોય કે અન્ય કોઈ પોશાક હોય, આ તમામ ક્લોથમાં અભિનેત્રીઓ સુંદર લાગી રહી છે.
Published On - 4:20 pm, Tue, 6 February 24