Upcoming Movie : 2025માં આવશે 4 રોમેન્ટિક-કોમેડી ફિલ્મો, લવ-ઈમોશન સાથે ખૂબ જ હસાવશે, તારીખ અને દિવસ નોંધી રાખો

upcoming Movies in 2025 : વર્ષ 2024 બોક્સ ઓફિસ માટે શાનદાર રહ્યું. હવે વર્ષ 2025 શરૂ થવાનું છે અને બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. ચાલો જાણીએ કે નવા વર્ષમાં કઈ કઈ ફિલ્મો પર્દા પર આવવા જઈ રહી છે.

| Updated on: Dec 28, 2024 | 2:32 PM
4 / 7
'સન્ની સંસ્કારીની તુલસી કુમારી' : કરણ જોહર દ્વારા નિર્મિત અને શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત સની સંસ્કારીની તુલસી કુમારી 2024 માં જાહેર કરવામાં આવી છે. જ્હાન્વી કપૂર અને વરુણ ધવન અભિનીત આ ફિલ્મ ફેમિલી ડ્રામા, રોમેન્ટિક અને કોમેડી પર આધારિત હશે. આ ફિલ્મ 18 એપ્રિલ 2025ના રોજ રીલિઝ થશે.

5 / 7
'હાઉસફુલ 5' : સાજિદ નડિયાદવાલાની 'હાઉસફુલ' ફ્રેન્ચાઈઝીની પાંચમી ફિલ્મ 6 જૂન, 2025ના રોજ રિલીઝ થશે. ફિલ્મ હાઉસફુલ 5માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ફરદીન ખાન, દત્ત, સોનમ બાજવા, જેકલીન ફર્નાન્ડીઝ અને અભિષેક બચ્ચન સહિત અન્ય ઘણા મોટા કલાકારો જોવા મળશે.

6 / 7
'દે દે પ્યાર દે 2' : 2019માં રિલીઝ થયેલી અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ દે દે પ્યાર દેની સિક્વલ 14 નવેમ્બર 2025ના રોજ રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફરી એકવાર અજય અને રકુલ સાથે કામ કરતા જોવા મળશે.

7 / 7
આ સિવાય કેટલીક રોમેન્ટિક ફિલ્મો પણ આવશે : એટલું જ નહીં વર્ષ 2025માં રિલીઝ થનારી ફિલ્મોની યાદીમાં 'થામા', 'ધડક 2' અને 'ચાંદ મેરા દિલ' જેવી ફિલ્મોના નામ પણ સામેલ છે. જો કે આ ફિલ્મોની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

Published On - 2:30 pm, Sat, 28 December 24