Bank Niftyમાં એન્ટ્રી કરવી કે નહીં ? શેરબજારના આ Indicator વડે જાણો, હવે ભાવ વધશે કે ઘટશે

|

Oct 07, 2024 | 5:31 PM

આજના સોમવાર તારીખ 07 ઓકટોબર, 2024 ના ટ્રેડિંગ દરમ્યાન બેન્ક નિફ્ટી 51784.8 થી 50194.3 ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ 51069.95 (-1.55%) પર છે અને 20.15% ના ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ સાથે છે જે ડાઉનટ્રેન્ડ ચાલુ રહેવાનો સંકેત આપે છે. હવે રોકાણકરોને Bank Nifty ને લઈ ચિંતા વધી છે. એટલે કે હાલ ખરીદી કરવી કે નહીં તેને લઈ મૂંઝવણ છે.

1 / 6
Bank nifty એ તેનું Bottom લગાવી દીધું છે. indicators એ પણ 30 મિનિટની સમયમર્યાદામાં upside move ના મજબૂત સંકેતો આપ્યા છે. એટલે કે, હવે તે અહીંથી ઉપર જવાની સંભાવના છે.

2 / 6
આગામી ત્રણથી પાંચ સપ્તાહમાં લગભગ 3000 થી 4500 પોઈન્ટ્સની રેલી આપી શકે તેવી સંભાવના છે. જોકે આ પાછળ પણ અનેક એવા કારણો છે.

3 / 6
Bank nifty એ છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં તેની ઓલ ટાઈમ હાઇ થી લગભગ 8% correct કર્યો છે, જે લગભગ 4200 પોઈન્ટ થાય છે.

4 / 6
મહત્વનું છે કે, બેન્ક નિફ્ટીની આ 10 બેન્કો હજુ કોન્સોલિડેશનના તબક્કામાં છે. જેમાં HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Bank, State Bank of India, Axis Bank, IndusInd Bank, Bank of Baroda, Federal Bank, AU Small Finance Bank, Punjab National Bank સહિતની બેંક સામેલ છે.

5 / 6
Bottom hit કર્યા બાદ તાત્કાલિક થોડા જ દિવસમાં Consolidation phase ને પણ પૂરો કરી લેશે. જે બાદ ફરી આ તેજી જોવા મળશે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

Next Photo Gallery