Budget 2025: બજેટમાં ટેક્સ પેયર્સને રિટર્ન ફાઈલ કરવામાં મળશે મોટી છૂટ, અપડેટેડ રિટર્ન ભરવાની સમયસીમા લંબાવાઈ- Photos

બજેટ 2025-26 માં અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં આયકર (Income Tax) અધિનિયમ હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 24 મહિનાથી વધારી 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.

| Updated on: Feb 01, 2025 | 3:53 PM
4 / 10
 અપડેટેડ રિટર્નમાં નવો નિયમ શા માટે લાગુ કરવામાં આવ્યો?

5 / 10
 ટેક્સપેયર્સને વધુ સુવિધા આપવા માટે: કેટલાક ટેક્સપેયર્સ પોતાનું સચોટ આવકવેરા રિટર્ન સમયમર્યાદા દરમિયાન ફાઈલ કરી શકતા નથી, તેથી હવે તેમને 4 વર્ષનો વધારાનો સમય મળ્યો છે.

6 / 10
ભૂલ સુધારવા માટે વધુ સમય: જો ટેક્સપેયર્સ ભૂલથી પોતાની આવક ઓછી બતાવે છે અથવા કોઈ આવક બતાવવાનું ચૂકી જાય છે, તો હવે તેમાં સુધારો કરવાની વધુ તક મળશે.

7 / 10
ટેક્સ કલેક્શન વધારવા માટે: સરકારને ઉમેરો આવક કર એકત્ર કરવા માટે વધુ તક મળશે અને કરદાતાઓ માટે પણ દંડ કે તપાસથી બચવાની તક રહેશે.

8 / 10
નવો સમયગાળો કેવી રીતે લાગુ થશે?  પહેલા જો કોઈ કરદાતા 2023-24 માટે ITR ફાઇલ કરે અને પછી ભૂલ સુધારવા ઈચ્છે, તો તેને 2026-27 સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક મળતી. (24 મહિના) હવે (2025-26 બાદ) હવે આ સમયગાળો 2028-29 સુધી લંબાવાયો છે.

9 / 10
 અપડેટેડ રિટર્ન ફાઈલ કરવા માટે શા માટે મહત્વપૂર્ણ છે?  આવકમાં ભૂલ સુધારવા માટે વધુ સમય ટેક્સ બચાવવા માટે લેટેસ્ટ કાનૂની લાભો મેળવવા  ભવિષ્યમાં કોઈ તપાસ (Income Tax Notice) અથવા દંડ ટાળવા માટે તક

10 / 10
બજેટ 2025-26 માં ટેક્સપેયર્સ માટે મોટો રાહતકારક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 48 મહિના સુધી ટેક્સ રિટર્ન સુધારી શકાશે, જે ટેક્સપેયર્સ માટે સરળતા અને પારદર્શિતા લાવશે .