Breaking News : અમદાવાદમાં વૈભવ સૂર્યવંશી પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ પર જમાવ્યો કબજો

વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026માં અનેક એવોર્ડ પોતાના નામે કર્યા છે. આ સીઝનમાં તેમણે ક્યા ક્યા એવોર્ડ મળ્યો છે. તેનું ચાલો આખું લિસ્ટ જોઈએ.

| Updated on: Jun 01, 2026 | 8:00 AM
1 / 7
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત બીજી વખત આઈપીએલનો ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. આઈપીએલ 2026ની ફાઈનલ મેચમાં બેંગ્લુરુંએ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવ્યું છે. આ જીતની સીથે આરસીબી, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બાદ પોતાનો ખિતાબ ડિફેન્ડ કરનારી ત્રીજી ટીમ બની છે.

2 / 7
મેચ પૂર્ણ થયા બાદ એવોર્ડ સેરેમનીમાં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો જલવો રહ્યો હતો. શાનદાર પ્રદર્શનની સાથે ઓરેન્જ કેપ સહિત કુલ આટલા એવોર્ડ પોતાને નામ કર્યા હતા.

3 / 7
વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં કુલ 16 મેચમાં કુલ 776 રન બનાવ્યા છે. સૌથી વધારે રન બનાવનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. તેમજ ઈનામ રુપે 10 લાખ રુપિયા આપવામાં આવે છે.

4 / 7
મોસ્ટ વૈલ્યુએબલ પ્લેયર આખી સીઝનમાં સૌથી શાનદાર ખેલાડી બનવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. વૈભવે 16 મેચમાં 436.5 પોઈન્ટ મળ્યા છે. આ એવોર્ડ સાથે 15 લાખ રુપિયાની પ્રાઈઝમની મળી છે.

5 / 7
વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં 237.30ની તોફાની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. જે અન્ય બેટ્સમેનોની તુલનામાં સૌથી વધારે રહ્યું છે. આ માટે ટાટા સિયરા એવોર્ડના રુપમાં મળી છે.

6 / 7
વૈભવ સૂર્યવંશીને આઈપીએલ 2026 સીઝનમાં બેટમાંથી તેના શાનદાર પ્રદર્શન માટે એમર્ઝિંગ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે. જેના માટે ટ્રોફી સાથે 10 લાખ રુપિયા મળ્યા છે.

7 / 7
 વૈભવે આ સીઝનમાં કુલ 72 સિક્સ ફટકારી છે.આ સાથે તેમણે દિગ્ગજ ક્રિસ ગેલનો એક સીઝનમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ તોડ્યા છે. આ એવોર્ડ માટે તેને 10 લાખ રુપિયા આપવામાં આવ્યા છે.

Follow Us