Breaking News : ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાંથી આ 5 પ્લેયર્સ થશે આઉટ ? 101ની એવરેજ હોવા છતાં આ સ્ટાર બેટ્સમેનનું પત્તું કપાશે !

ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ODI સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના થવાની શક્યતા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ બાદ કેટલાક પ્લેયરોને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. જ્યારે અન્ય પ્લેયરોની વાપસીની શક્યતા છે. તો કયા 5 ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સામે રમવાની તક નહીં મળે અને કોને મળશે ટીમમાં સ્થાન? જાણો સંપૂર્ણ વિગતો.

| Updated on: Oct 04, 2026 | 11:07 AM
1 / 7
ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની ODI સિરીઝ રમવાની છે. હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં આવેલી ODI સિરીઝમાંથી કેટલાક પ્લેયરને ન્યૂઝીલેન્ડ સામે રમવાની તક નહીં મળે. આમાંથી મોટાભાગના પ્લેયર્સ બેકઅપ તરીકે આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ હતા. (Image Source | PTI)

2 / 7
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિજ સામે જીત હાંસલ કરીને હવે ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટ મેચ રમવાની છે. આ મેચ 4 નવેમ્બરથી શરૂ થવાની છે. તે પહેલા ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિજ સામે 5 ટી-20 મેચની સિરીઝ રમવાની છે. (Image Source | PTI)

3 / 7
ફાસ્ટ બોલર આકિબ નબીને અર્શદીપ સિંહની જગ્યા મળી હતી. ન્યૂઝીલેન્ડ સામે રમવામાં આવનારી ODI સિરીઝમાં અર્શદીપ સિંહની જગ્યા લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેથી હવે આકિબ નબીને પડતો મુકવામાં આવી શકે છે. (Image Source | PTI)

4 / 7
પ્રસિદ્ધ કૃષ્ણાની ઈજા બાદ ફાસ્ટ બોલર અંશુલ કંબોજને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝમાં તક મળી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા પણ ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં વાપસી કરી શકે છે. જેના કારણે અંશુલ કંબોજને પડતો મૂકવામાં આવી શકે છે. કંબોજનું વેસ્ટ ઈન્ડિઝ સામેનું પ્રદર્શન નિરાશાજનક હતું. (Image Source | PTI)

5 / 7
બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની તક મળી હતી. ગાયકવાડે આ સિરીઝમાં 101 ની સરેરાશથી બેટિંગ કરી હતી. છતાં, આગામી સિરીઝમાં ગાયકવાડને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. શ્રેયસ ઐયરની વાપસી થવાની શક્યતા છે. (Image Source | PTI)

6 / 7
બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પણ આગામી સિરીઝમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેની જગ્યા પર ઈશાન કિશન ટીમમાં સામેલ થઈ શકે છે. જોકે વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં આવેલી ODI સિરીઝમાં જયસ્વાલને મેચ રમવાની તક મળી નહોતી. (Image Source | PTI)

7 / 7
ઓલરાઉન્ડર નમન ધીરને પણ તક ના મળે તેવી શક્યતા છે. વેસ્ટ ઇન્ડીઝ સામે નમનનું પ્રદર્શન સામાન્ય હતું. તેથી તેની જગ્યા પર વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે. (Image Source | PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.