IND vs WI 2nd ODI: 5023 મેચના વનડે ઈતિહાસમાં પહેલી વખત આવું થયું, ભારત-વેસ્ટઈન્ડિઝે સાથે મળી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

IND vs WI 2nd ODI: ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ રેકોર્ડથી ભરપુર રહી હતી. આ મેચમાં બંને ટીમે સાથે મળી 800થી વધારે રન બનાવ્યા છે. જેમાં 5 સદી પણ સામેલ છે.

| Updated on: Oct 01, 2026 | 9:30 AM
1 / 9
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ગુવાહાટીના બારસાપાર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ક્રિકેટના ઈતિહાસમાં નોંધાય છે. વર્ષ 1971માં શરુ થયેલી વનડે ક્રિકેટ 55 વર્ષમાં અત્યારસુધી કુલ 5023 વનડે મેચ રમાઈ ચૂકી છે.

2 / 9
 પરંતુ જે કારનામું ગુવાહાટીની સપાટ પિચ પર જોવા મળ્યું તે પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આ વનડે ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળ્યું છે.

3 / 9
મેચની બંને ઇનિંગ્સમાં બેટ્સમેનોએ પ્રભુત્વ જમાવ્યું. પ્રથમ ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝ તરફથી ત્રણ સદી ફટકારવામાં આવી. ઓપનર જોન કેમ્પબેલે 101 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. ત્યારબાદ કેપ્ટન શાઈ હોપે 104 રન બનાવ્યા, અને યુવા બેટ્સમેન આમિર જાંગુ 114 રન બનાવીને અણનમ રહ્યા. આનાથી વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 7 વિકેટે 405 રનનો રેકોર્ડ સ્કોર કર્યો.

4 / 9
406 રનના વિશાળ ટાર્ગેટના જવાબમાં ભારત તરફથી 2 સદી જોવા મળી હતી. જેમાં પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 75 બોલમાં 101 રનની ઈનિગ્સ રમી હતી. તો કેપ્ટન શુભમન ગિલે 133 બોલમાં 223 રનની ઐતિહાસિક બેવડી સદી ફટકારી હતી.

5 / 9
આ મેચમાં કુલ 5 બેટ્સમેનોએ 100 થી વધારે રન બનાવ્યા હતા. જે વનડે ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતુ. ભારતે આ ટાર્ગેટને 2 વિકેટ ગુમાવી મેળવ્યો હતો. જે વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ રન ચેજ છે.

6 / 9
આ પહેલા વનડે ક્રિકેટમાં એક મેચમાં 4 સદી બનાવવાનો રેકોર્ડ હતો. જે 5,023 મેચના ઈતિહાસમાં માત્ર 3 વખત થયું હતુ.

7 / 9
 1998 લાહૌર, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આમિર સોહેલ અને મોહમ્મદ યુસુફ, એડમ ગિલક્રિસ્ટ અને રિકી પોન્ટિંગ

8 / 9
2013 (નાગપુર) – ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા: શેન વોટસન અને જ્યોર્જ બેઈલી (ઓસ્ટ્રેલિયા) / શિખર ધવન અને વિરાટ કોહલી (ભારત).

9 / 9
2023 (હૈદરાબાદ) – પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા , કુસલ મેન્ડિસ અને સદીરા સમરવિક્રમા (શ્રીલંકા) / અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન). (ALL Photo : PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.