
રીના શર્મા મહિલા જ્યોતિષીઓએ હાલમમાં ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, રેખા ગુપ્તા અને મમતા બેનર્જી વિશે ઘણી રાજકીય આગાહીઓ કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સૌથી મોટી ભવિષ્યવાણી ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ અમેરિકાના છેલ્લા પ્રસિડન્ટ હશે. અમેરિકાના ટુકડે ટુકડા થઈ જશે.તેના ખંડ અલગ અલગ થશે. આટલું નહી જ્યોતિષીએ તારીખ પણ જણાવી દીધી છે કે, જુલાઈ પહેલા આ ઘટના બનશે. ટ્રમ્પનો આ કાર્યકાળ છેલ્લો હશે.

નરેન્દ્ર મોદીજ્યોતિષીઓએ સંકેત આપ્યો છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ અને વીટો પાવર મળી શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા રેખા ગુપ્તા વિશે આચાર્ય રીના શર્માએ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે કે તેઓ દિલ્હીમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં. હેલ્થ કે અન્ય પોલિટીકલ કારણ આપી રાજીનામું આપી શકે છે.

તે કહી રહી છે બિહારમાં ભાજપ આવશે. તેમણે આગાહી કરી હતી કે 2026 ની ચૂંટણી મમતા બેનર્જીની છેલ્લી ચૂંટણી હશે અને ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે. તાજેતરના રિપોર્ટ (મે 2026) અનુસાર, ભાજપે બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી છે, જે તેમની અત્યારસુધી 2 આગાહી સાચી પડી છે.