Breaking News 2026 : Asian Games 2026માં ભારતે શ્રીલંકાને જીતવા માટે 170 ટાર્ગેટ આપ્યો

એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026)માં પુરુષોની ક્રિકેટ ઇવેન્ટની બીજી સેમિફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને જીત મેળવી હતી.ભારતે શ્રીલંકાને જીતવા માટે 170 ટાર્ગેટ આપ્યો

| Updated on: Oct 01, 2026 | 11:35 AM
1 / 9
 એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026)માં પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને જીત મેળવી હતી. પુરુષોની ક્રિકેટ ઇવેન્ટની બીજી સેમિફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.

2 / 9
એશિયન ગેમ્સ (Asian Games 2026)ના પુરુષ ક્રિકેટ સેમિફાઇનલમાં શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી હતી.

3 / 9
 શ્રીલંકા સામે પુરુષ ક્રિકેટ સેમિફાઇનલમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે પાવરપ્લેમાં અભિષેક શર્મા અને સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી.

4 / 9
પુરુષોની ક્રિકેટ મેચની બીજી સેમિફાઇનલમાંભારતનો ટોપ ઓર્ડર શ્રીલંકાના સ્પિન બોલમાં ફસાઈ ગયા અને ડગઆઉટમાં પાછા ફર્યો.  ત્રણેય બેટ્સમેન શ્રીલંકાના સ્પિનરો દ્વારા આઉટ થયા.

5 / 9
ટુંકમાં જો આજે ભારત કે શ્રીલંકા બંનેમાંથી જે પણ ટીમ જીતશે. તે એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે રમવા ઉતરશે.પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી સેમિફાઇનલ ભીની આઉટફિલ્ડને કારણે 13-13 ઓવર સુધી રમાઈ હતી.

6 / 9
એશિયન ગેમ્સ 2026 માં પુરુષ ક્રિકેટ ઇવેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું. પાકિસ્તાને બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતુ.

7 / 9
 પાકિસ્તાનની પુરુષ ક્રિકેટ ટીમ પહેલી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે રમશે. 2010માં એશિયન ગેમ્સમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2014માં એશિયન ગેમ્સમાં પાકિસ્તાનની પુરુષ ટીમે ભાગ લીધો ન હતો. 2023 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેચ રમાઈ હતી. પરંતુ તેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.(All Photo : PTI)

8 / 9
શ્રીલંકા સામેની પુરુષ ક્રિકેટ સેમિફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા.

9 / 9
ઇશાન કિશનએ અણનમ 80 રન સાથે સૌથી વધુ રન બનાવ્યા, જ્યારે વૈભવ સૂર્યવંશી 38 રન સાથે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવ્યા.

Follow Us
Loading...
Unable to load recommendations.