Breaking News : અમદાવાદમાં IPL 2026ની ફાઇનલને લઈ ફ્લાઈટ અને હોટલના ભાવમાં વધારો

આરસીબી સામે આઈપીએલની ફાઈનલમાં , મુંબઈ, ગુજરાત અને પંજાબ કિંગ્સ આ ત્રણ ટીમમાંથી કોઈ એક ફાઈનલમાં રમશે. તો હવે આ ટીમના ખેલાડીઓ પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે ફ્લાઈટની ટિકિટ બુક કરાવી રહ્યા છે.

| Updated on: May 29, 2026 | 11:21 AM
1 / 6
આઈપીએલ ફાઈનલ મેચને પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની હોટલો સહિત અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં પણ વધારો થયો છે.

2 / 6
આઈપીએલ 2026ની ફાઈનલ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ ફાઈનલને લઈ ક્રિકેટ ચાહકો ખુબ ઉત્સાહમાં છે. ટીમને સપોર્ટ કરવા ચાહકો મોંઘો ફ્લાઈટ કે હોટલનું ભાડું જોતા નથી.

3 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઈપીએલ ફાઈનલમાં આવી ચૂકી છે. હવે આજે રમાનારી ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં જે પણ ટીમ મેચ જીતશે. તે આઈપીએલ ફાઈનલમાં બેંગ્લોર સામે રમવા ઉતરશે.

4 / 6
જેને લઈ બેંગ્લોર થી અમદાવાદ બંને શહેરોના ફ્લાટના ભાવમાં વધારો થયો છે. કારણ કે, બેંગ્લોરની ટીમ તો ફાઈનલમાં આવી ચૂકી છે. ત્યારે આરસીબીના ચાહકો અમદાવાદ આવવા માટે ફ્લાઈટની ટિકિટ બુક કરવા લાગ્યા છે.

5 / 6
હવે ગુજરાત અને રાજસ્થાનની ટીમને સપોર્ટ કરવા માટે પણ લોકો ફ્લાઈટની ટિકિટ બુક કરી રહ્યા છે. ત્યારે અન્ય રાજ્યમાંથી આવતા ચાહકો ફ્લાઈટની સાથે અમદાવાદમાં હોટલનું પણ બુકિંગ કરી રહ્યા છે.

6 / 6
જ્યારે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ હોય. ત્યારે ફ્લાઈટ થી લઈ હોટલના ભાવમાં વધારો થાય છે. આટલું જ નહી રેલ્વે સ્ટેશન પર પણ ચાહકોની ભીડ ઉમટી પડે છે.

Follow Us