
બટરફ્લાય પોઝ: જાંઘ, કમર અને ઘૂંટણને વધુ સારી રીતે ખેંચવા માટે આ આસનનો ઉપયોગ કરી શકાય છે. ચેપને કારણે થાક અથવા સ્નાયુઓની એક્ટિવિટી સુધારવા માટે બટરફ્લાય આસનનો ઉપયોગ ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)