Actors To Tv Host : કરોડો રુપિયાની ફિલ્મ છોડી ટીવી હોસ્ટ બન્યા બોલિવૂડના આ 9 સુપરસ્ટાર્સ, જુઓ ફોટો

Actors To Tv Host : અજય દેવગણ બોલિવુડ બાદ હવે ટીવી માં ધમાલ મચાવશે. તે ટુંક સમયમાં ક્રાઈમ પેટ્રોલને હોસ્ટ કરવા આવી રહ્યો છે. પરંતુ તે પહેલા આ અભિનેતા નહી જે ટીવી શો હોસ્ટ કરી રહ્યા છે. 8 એવા સ્ટાર છે. જે ટીવી શો હોસ્ટ કરી ચૂક્યા છે.

| Updated on: Aug 13, 2026 | 1:43 PM
1 / 10
બોલિવુડના કેટલાક એવા સ્ટાર છે. જેમણે બોલિવુડમાં હિટ ફિલ્મો આપ્યા બાદ હવે ટીવીની દુનિયામાં હોસ્ટ તરીકે એન્ટ્રી કરી છે. તો જુઓ સ્ટારના ફોટો

2 / 10
બોલિવુડ અભિનેતા માત્ર મોટા પડદાં પર કામ કરતા નથી પરંતુ ટેલિવિઝનની દુનિયામાં પણ છવાયેલા છે.આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. વર્ષ 2000માં કૌન બનેગા કરોડપતિની સાથે તેમણે પોતાના સફળની શરુઆત કરી હતી. ફરી એક વખત સીઝન 18માં જોવા મળી રહ્યા છે.

3 / 10
સલમાન ખાને સૌથી પહેલા 2008માં સેલિબ્રિટી શો દસ કા દમને હોસ્ટ કર્યો હતો. ત્યારબાદ બિગ બોસમાં જોવા મળ્યા છે. અભિનેતા 2010માં સીઝન 4થી આ શો હોસ્ટ કરી રહ્યા છે. 20મી સીઝન પણ હોસ્ટ કરવા તૈયાર છે.

4 / 10
2004માં ઈન્ડિયન આઈડલની પહેલી સીઝનમાં સોનુ નિગમની સાથે જજ તરીકે ફરહા ખાને ટીવી સફરની શરુઆત કરી હતી. ત્યારપછી ઝલક દિખલાજા ,નચ બલિયે, જસ્ટ ડાન્સ અને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જેવા શોમાં જોવા મળી હતી. બિગ બોસ હલ્લા બોલ અને ફરાહ કી દાવત જેવા શો પણ હોસ્ટ કર્યા છે.

5 / 10
રિતેશદેશમુખે પોતાના ફિલ્મી કરિયરની સાથે સાથે ટેલિવિઝનની દુનિયામાં પણ મોટી ઓળખ બનાવી છે. 2013માં ઈન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટારમાં જજ તરીકે ડેબ્યુ કર્યું હતુ. પછી યારો કી બારાત,વિક્ટા કા ઉત્તર જેવા શો હોસ્ટ કર્યા છે. હાલમાં લોકઅપ 2 હોસ્ટ કરી ચૂક્યો છે.

6 / 10
માધુરી દિક્ષીત ડાન્સ શો ઝલક દિખલાજામાં જજ તરીકે તમે માધુરી દિક્ષીતને અનેક વખત જોઈ હશે. હવે તે મરાઠી ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ તરીકે ટેલિવિઝન પર વાપસી કરી રહી છે. તેનું છેલ્લું હોસ્ટિંગ અસાઈમેન્ટ 2002માં કહી ન કહી કોઈ હૈ હતુ.

7 / 10
વર્ષ 2007માં શાહરુખ ખાને અમિતાભ બચ્ચનના સ્થાને કૌન બનેગા કરોડપતિની ત્રીજી સીઝન હોસ્ટ કરી હતી. પરંતુ ત્યારબાદ બિગ બી ફરી એન્ટ્રી કરી હતી. શાહરુખ ખાને 2008માં ક્યા આપ પાંચમી પાસ સે તેજ હૈ અને 2011માં જોર કા ઝટકા ટોટલ વાઈપઆઉટ જેવા શો હોસ્ટ કર્યા હતા.

8 / 10
કરણ જોહર ફિલ્મ નિર્માતાએ2004માં "કોફી વિથ કરણ" સાથે ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તેઓ "ઝલક દિખલા જા" અને "ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ" જેવા રિયાલિટી શોમાં જજ તરીકે દેખાયા હતા.

9 / 10
હવે અજય દેવગણ પણ ક્રાઈમ પેટ્રોલ હોસ્ટ કરશે. તેમણે અનુપ સોનીને રિપ્લેસ કર્યો છે. ક્રાઈમ પેટ્રોલ 2026 નામની  આ નવી સીઝન 31 ઓગ્સ્ટથી સોની ટેલિવિઝન પર શરુ થશે. આ સાથે ટેલિવિઝનની હોસ્ટિંગથી એન્ટ્રી કરશે.

10 / 10
રણવીર સિંહ વિઝુઅલ બેસ્ટ ક્વિઝ શો ધ બિગ પિક્ચરના હોસ્ટ તરીકે ડેબ્યુ કર્યું હતુ. વર્ષ 2021માં કલર્સ ટીવી પર આવ્યું હતુ. આ શો ઓક્ટોબર 2021માં શરુ થયો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.