Gujarati NewsPhoto galleryAhmedabad to Agra Direct Train Starts: Check Full Timetable, Route, Stops and Booking Details for the New Weekly Special Train
જો વેકેશનમાં તાજમહેલ, મથુરા કે વૃંદાવન જવું હોય તો અમદાવાદથી જવા માટે મળશે સીધી ટ્રેન, જાણો ટ્રેનનું આખું ટાઇમટેબલ અને રૂટની વિગતો
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના અસરવા સ્ટેશનથી ઉત્તર પ્રદેશ વચ્ચે એક નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અનેક મહત્વના પ્રવાસી અને સાંસ્કૃતિક શહેરોને જોડશે, જેનાથી પ્રવાસીઓને સીધો ફાયદો થશે. આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેની ઓપરેટિંગ તારીખો, સમય તેમજ સ્ટોપેજની તમામ વિગતો અહીં આપવામાં આવી છે.
આ ટ્રેન સેવા ત્રણ મોટા રાજ્યો એટલે કે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પ્રમુખ શહેરો વચ્ચે સીધું કનેક્ટિવિટી પ્રદાન કરશે. આનાથી પ્રવાસન અને વ્યાપાર અર્થે જતા લોકોને મોટી રાહત મળશે.
3 / 5
4 / 5
5 / 5
બાળક માટે હાફ ટિકિટ બુક કરાવવાથી સામાન્ય રીતે અલગ સીટ કે બર્થ મળતી નથી; બાળક તેના માતાપિતા સાથે મુસાફરી કરે છે. જો તમે ઇચ્છો છો કે બાળક ટ્રેનમાં પોતાની સીટ રાખે, તો તમારે સંપૂર્ણ ભાડું ચૂકવીને ટિકિટ બુક કરાવવી પડશે. આગલી વખતે જ્યારે તમે ટ્રેન ટિકિટ બુક કરાવો ત્યારે કોઈપણ અસુવિધાથી મુક્ત આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ નિયમ ધ્યાનમાં રાખો.(ફોટો ક્રેડિટ-Google)