
આજની તારીખ 13 નવેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,540 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,000 અને 1,03,910 છે. (Image Source | Groww)

આજે 4 નવેમ્બર 2026 ના રોજ, અમદાવાદમાં 24 અને 22 કેરેટમાં પ્રતિ 10 ગ્રામમાં 0.94% નો જોવા ઘટાડો મળી રહ્યો છે. જ્યારે 18 કેરેટના ભાવમાં પ્રતિ 10 ગ્રામમાં 0.93% નો વધારો જોવા મળી રહ્યો છે. (Image Source | iStock)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 05 નવેમ્બરના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,46,070 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,33,900 અને 1,09,550 હતો. (Image Source | Groww)

અમદાવાદમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખ 13 નવેમ્બર ના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,540 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,000 અને 1,03,910 છે. (Image Source | Groww)

આજે 24K સોનાનો ભાવ ₹1,38,540 છે. જ્યારે 13 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,49,340 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹10,800 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,38,540.00 અને 3% GST (₹4,156.20) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,62,126.80 થી ₹1,74,760.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,39,232.70 થી ₹1,39,925.40 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)