
PSU બેંક ચાર્ટ પર Rise from bottom ની સ્થિતિ જે છેલ્લા 03મી જુન 2024ના રોજ રચાઈ હતી, એટલે કે, હવે તે નીચેથી પાછું ઉપર આવવાનું શરૂ થઈ શકે છે.

PSU બેંકની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), અને બેંક ઓફ બરોડા (BoB) એ કેટલીક મોટી PSU બેંકોના ઉદાહરણો છે. આ બેંકોનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને સસ્તી અને સુલભ બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે, અને તેઓ ઘણીવાર સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણમાં પણ મદદ કરે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.