રોકાણકારો બંને હાથથી તક ઝડપી લેજો, આ 5 Stock માં 21% થી 73% સુધીના રિટર્નની શક્યતા

શેરબજારમાં ઉતાર-ચઢાવનો સિલસિલો યથાવત છે. જો કે, કેટલાક શેરોમાં સારી કમાણીની તકો દેખાઈ રહી છે. ઘણી મોટી બ્રોકરેજ હાઉસે અલગ-અલગ શેર પર ટાર્ગેટ પ્રાઈઝ જાહેર કર્યા છે. આ શેર્સમાં 21% થી લઈને 73% સુધીની સંભવિત તેજી દેખાઈ રહી છે.

| Updated on: Sep 06, 2026 | 8:07 PM
1 / 5
બ્રોકરેજ ફર્મ Macquarie એ Bharat Electronics (BEL) પર ‘Outperform’ રેટિંગ આપી છે. તેનો ટાર્ગેટ પ્રાઈઝ ₹550 રાખવામાં આવ્યો છે. આ સ્ટોક વર્તમાન સ્તરથી આશરે 35.14% ઉછળી શકે છે. Macquarie ના India Industrials કવરેજમાં BEL સૌથી વધુ સંભવિત તેજી વાળા શેરોમાં જોડાયેલ છે.

2 / 5
બ્રોકરેજ ફર્મ Jefferies એ Allied Blenders પર ‘Buy’ રેટિંગ યથાવત રાખી છે. તેનો ટાર્ગેટ પ્રાઈઝ ₹780 છે. તેમાં આશરે 28.71% રિટર્નની શક્યતા છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ICONiQ White ની ગ્રોથ, જૂના બ્રાન્ડ્સની વાપસી અને બેકવર્ડ ઈન્ટીગ્રેશનથી કંપનીની કમાણીને સપોર્ટ મળી શકે છે. FY28 થી માર્જિનમાં સુધારો વધુ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.

3 / 5
બ્રોકરેજ ફર્મ Macquarie એ Bharat Electronics (BEL) પર ‘Outperform’ રેટિંગ આપી છે. તેનો ટાર્ગેટ પ્રાઈઝ ₹550 રાખવામાં આવ્યો છે. આ સ્ટોક વર્તમાન સ્તરથી આશરે 35.14% ઉછળી શકે છે. Macquarie ના India Industrials કવરેજમાં BEL સૌથી વધુ સંભવિત તેજી વાળા શેરોમાં સામેલ છે.

4 / 5
બ્રોકરેજ ફર્મ Motilal Oswal એ PhysicsWallah પર કવરેજ શરૂ કરતા ‘Buy’ રેટિંગ આપી છે. તેનો ટાર્ગેટ પ્રાઈઝ ₹200 છે. ₹126.74 ના વર્તમાન ભાવથી જોઈએ, તો તેમાં આશરે 57.80% રિટર્નની શક્યતા છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, કંપનીનો ઓનલાઈન બિઝનેસ મુખ્ય ગ્રોથ ડ્રાઈવર બની રહેશે. FY26 થી FY30 વચ્ચે ઓનલાઈન બિઝનેસના રેવેન્યુમાં આશરે 28% CAGR ની અપેક્ષા છે.

5 / 5
બ્રોકરેજ ફર્મ CLSA એ PVR INOX પર ‘Outperform’ રેટિંગ યથાવત રાખી છે. તેનો ટાર્ગેટ પ્રાઈઝ ₹2,135 છે. આ સ્ટોક 73.58% ઉછળી શકે છે. બ્રોકરેજને સિનેમા એટેન્ડન્સ વધવા, ગ્રાહક દીઠ ખર્ચમાં સુધારો અને ઓપરેટિંગ લીવરેજથી માર્જિન વધવાની અપેક્ષા છે. કંપનીની પ્રથમ ત્રિમાસિક ગાળામાં એડમિશન 8%, ટિકિટથી રેવેન્યુ 15% અને EBITDA 33% વધ્યો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.