-
Gujarati News Photo gallery 18th installment of PM Kisan Samman Nidhi this day money will be deposited in the accounts of 9.5 crore farmers
PM Kisan 18th Installment : PM કિસાન સન્માન નિધિના 18મા હપ્તાની રાહ પૂરી થઈ, આ દિવસે 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે પૈસા
પીએમ કિસાન સન્માન નિધિના 18મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑક્ટોબર મહિનાની આ તારીખે મહારાષ્ટ્રના વાશિમથી દેશના કરોડો ખેડૂતોને PM કિસાનનો 18મો હપ્તો ભેટ આપવા જઈ રહ્યા છે.