AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2026: દિલ્હીથી લઈ ગુજરાત અને મુંબઈ સુધી… તિરંગાની રોશનીથી ઝળહળી ઊઠી ઐતિહાસિક ઈમારતો!

સ્વતંત્રતા દિવસ 2026ની પૂર્વસંધ્યાએ દિલ્હી, મુંબઈ, કોલકાતા, તેલંગાણા અને વડોદરા સહિત દેશના અનેક ઐતિહાસિક સ્થળો અને ઈમારતો તિરંગાના રંગોથી ઝળહળી ઊઠી.

| Updated on: Aug 15, 2026 | 8:01 AM
Share
દિલ્હીનો ઈન્ડિયા ગેટ 80માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ તિરંગાની રોશનીથી ઝળહળતો જોવા મળ્યો. તિરંગાના રંગોમાં સજાયેલો ઈન્ડિયા ગેટ વધુ સુંદર લાગી રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો અહીં ફરતા જોવા મળ્યા. (Image Source | PTI)

1 / 7
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ હુમાયુનો મકબરો પણ ભારતીય તિરંગાના રંગોથી રોશન જોવા મળ્યો. આ ભવ્ય ઐતિહાસિક સ્મારક પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું સાક્ષી બન્યું. (Image Source | PTI)

2 / 7
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ મુંબઈમાં મંત્રાલય, વિધાન ભવન અને BMCની ઈમારતો પણ તિરંગાના રંગોમાં ઝળહળતી જોવા મળી. (Image Source | X)

3 / 7
સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં પશ્ચિમ બંગાળનું કોલકાતા શહેર પણ રોશનીથી ઝળહળી ઊઠ્યું. અહીં માત્ર ઈમારતો જ નહીં, પરંતુ પુલોને પણ તિરંગાના રંગોથી સજાવવામાં આવ્યા હતા. (Image Source | ANI)

4 / 7
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પુણેના ઈન્દાપુર સ્થિત ઉજાની ડેમને પણ રાષ્ટ્રીય ધ્વજના રંગોથી રોશન કરવામાં આવ્યો હતો, જેના કારણે અદભુત નજારો જોવા મળ્યો. ડેમના 16 ગેટમાંથી ભીમા નદીમાં છોડવામાં આવેલા પાણી પર પણ તિરંગાની પેટર્ન જોવા મળી. (Image Source | ANI)

5 / 7
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર સુંદર સેન્ડ આર્ટ તૈયાર કર્યું છે, જેણે લોકોનું દિલ જીતી લીધું છે. 80મા સ્વતંત્રતા દિવસના અવસરે તેમણે તિરંગાની શાનમાં આ શાનદાર આર્ટ બનાવીને દેશને સમર્પિત કરી છે. (Image Source | PTI)

6 / 7
વડોદરા રેલવે સ્ટેશન પણ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ તિરંગાના ત્રણ રંગોની રોશનીથી ઝળહળી ઊઠ્યું. કેસરી, સફેદ અને લીલા રંગની રોશનીમાં સજાયેલું સ્ટેશન દેશભક્તિના રંગમાં રંગાયેલું સુંદર નજારો રજૂ કરતું જોવા મળ્યું. (Image Source | X)

7 / 7

આ પણ વાંચો, Independence Day 2026 : 80માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર રચાશે ઇતિહાસ ! પહેલીવાર ગૂંજશે ‘વંદે માતરમ’, 21 તોપોની સલામી સાથે થશે ધ્વજવંદન

Follow Us
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે

રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video

સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">