
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સોનિયા ગાંધી, ફારૂક અબ્દુલ્લા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવને પણ ઝેડ પ્લસ સુરક્ષા છે.

તમને જણાવી દઈએ કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઝેડ પ્લસ સિક્યોરિટી સંબંધિત ખર્ચ પોતે ચૂકવે છે.

Z+ સિક્યોરિટીની ટીમમાં લગભગ 55 સુરક્ષા કર્મચારીઓ છે, જેમાં સીઆરપીએફના ટોચના કમાન્ડો પણ સામેલ છે.તમામ Z Plus સિક્યોરિટી કર્મચારીઓ માર્શલ આર્ટ અને લડાયક કૌશલ્યના નિષ્ણાત હોય છે. તેમની પાસે એમપી5 હથિયારો અને આધુનિક બુલેટ પ્રૂફ જેકેટ્સ સહિત આધુનિક ગેજેટ્સ પણ છે.
Published On - 7:21 pm, Fri, 1 March 24