વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો બોલીવુડ ક્વિન દીપિકા પાદુકોણનું કેવુ છે ભવિષ્ય?

|

Jan 16, 2021 | 3:59 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મકર રાશિ જાતક બોલીવુડ ક્વિન દીપિકા પાદુકોણનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો બોલીવુડ ક્વિન દીપિકા પાદુકોણનું કેવુ છે ભવિષ્ય?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મકર રાશિ જાતક બોલીવુડ ક્વિન દીપિકા પાદુકોણનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દીપિકા પાદુકોણ

પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી દીપિકા જીવન અને કરી સંબંધિત નવા વિચારો અને અભિગમમાં ડૂબકી લગાવશે. તેમની અગાઉની સફળતા તેમણે સફળતાના નવા શિખરો આરોહણ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે પરંતુ આગામી વર્ષ તેમના માટે ઘણું કઠિન અને વિધ્નો થી ભરેલું રહેશે.

બધા સાહસો, યોજનાઓ, પ્રોજેક્ટ્સ અને અન્ય સહસોમાં પણ તેમની સફળતા સંદેહપૂર્ણ રહેશે. મિત્રો, કુટુંબીજનો, શુભેચકો અને પ્રેમીજનોનો દીપિકાને સાથ મળી રહે પરંતુ તેમના પક્ષ કરતાં વિપક્ષમાં સંખ્યા વધુ રહેશે.

અનેક વિપરીત અને આકસ્મિક સંજોગો સર્જાતાં શક્ય છે કે તેમની માનસિક પીડામાં વધારો થાય. દીપિકા પાદુકોણ માટે આગામી વર્ષે કઠિન તબક્કો આવી રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:37 pm, Thu, 3 December 20

Next Article