જૂનમાં થશે વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની હરાજી, જાણો કેટલી જૂની અને શું છે કિંમત

જો તમે પણ વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી ખરીદવા માંગતા હો, તો ટૂંક સમયમાં તેની બોલી લાગવાની છે. પરંતુ હા આ માટે તમારે સારી કિંમત ચૂકવવી પડશે.

જૂનમાં થશે વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની હરાજી, જાણો કેટલી જૂની અને શું છે કિંમત
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 11:01 AM

વ્હિસ્કીની બોટલના ભાવમાં તમે ફ્લેટ ખરીદી શકો છો. એક ચમચમાતી ગાડી પણ ખરીદી શકો છો. આ વાત સાંભળવામાં જરા રમુજી લાગશે, પરંતુ તદ્દન સાચી વાત છે. એવું કહેવામાં આવે છે કે જેટલી જૂની વ્હિસ્કી, તે તેટલી જ વધુ સારી હોય છે. અને આવી સ્થિતિમાં, તેની કિંમતમાં પણ વધારો થતો હોય છે. જો તમે પણ વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી ખરીદવા માંગતા હો, તો ટૂંક સમયમાં તેની બોલી લાગવાની છે. પરંતુ હા આ માટે તમારે સારી કિંમત ચૂકવવી પડશે. તો ચાલો જાણીએ તેની કિંમતથી માંડીને હરાજી સુધી બધું જ.

અમેરિકન પ્રાંત મેસેચ્યુસેટ્સના બોસ્ટનમાં વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી બોટલની હરાજી કરવામાં આવી રહી છે. આ જુની વ્હિસ્કીની ઓનલાઇન હરાજી 22 થી 30 જૂન દરમિયાન થવાની છે. અહેવાલો અનુસાર 40,000 ડોલર સુધીની બોલી લાગી શકે છે.

220 થી 250 વર્ષ જૂની વ્હિસ્કી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વ્હિસ્કીનું ઉત્પાદન 1762 થી 1802 ની વચ્ચે અમેરિકાના જ્યોર્જિયા, લાગ્રાંજ શહેરમાં થયું હતું. જ્યોર્જિયા યુનિવર્સિટી અનુસાર, આ વ્હિસ્કી ઓછામાં ઓછી 200 થી 250 વર્ષ જૂની છે.

આ વ્હિસ્કી ગિફ્ટમાં મળી હતી

હરાજી કરનાર સ્કીનર (Skinner) કહે છે કે તે એક ઐતિહાસિક બોર્બન વ્હિસ્કી છે. તે એકમાત્ર બોટલ બાકી છે અને જેપી મોર્ગન દ્વારા 1940 ના દાયકામાં વોશિંગ્ટનના કોઈ એક શક્તિશાળી માણસને ભેટ આપવામાં આવી હતી.

ગ્લાસગો યુનિવર્સિટીના આકારણી અનુસાર, આ વ્હિસ્કી 1763 અને 1803 ની વચ્ચે તૈયાર કરવામાં આવી હતી. તદનુસાર, વ્હિસ્કીની આ બોટલ એ ઐતિહાસિક ક્રાંતિકારી યુદ્ધનો એક ભાગ છે, જેમકે 1770 ના દાયકામાં શરૂ થયેલું રિવોલ્યુશનરિ વોર અને 1790 ની આસપાસ થયેલ વ્હિસ્કી વિદ્રોહ.

આ વ્હિસ્કી કરોડોમાં વેચાઇ હતી

થોડા સમય પહેલા સ્કોટલેન્ડમાં તૈયાર કરવામાં આવેલી વ્હિસ્કીની એક અનોખી બોટલ એક મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 10 કરોડ 26 લાખ રૂપિયામાં વેચાઇ હતી. આટલું મોંઘું હોવા છતાં, તે વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કી નથી.

આ દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી છે

વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કીની કિંમત વિશે વાત કરીએ તો તેની કિંમત 15 કરોડ 39 લાખ રૂપિયા છે, જેની લંડનમાં 2019 માં યોજાયેલી વેચાણમાં હરાજી કરવામાં આવી હતી. આ બોટલ પણ કાસ્ક નંબર 263 થી પેક કરેલી હતી.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓ માટે આશાનું કિરણ બનશે આ આયુર્વેદિક દવા, જાણો આ દવા વિશે

આ પણ વાંચો: દિલ્હીમાં 18 થી વધુ વયના લોકોને 3 મહિનામાં અપાઈ જશે વેક્સિન, જાણો કેજરીવાલ સરકારનો પ્લાન

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">