નથી આપ્યો શ્રવણ જેવો દીકરો, એકલવાયું રહેતા વૃદ્ધ મા-બાપને સેવાભાવી લોકોએ પૂરી પાડી “શ્રવણ”ની ખોટ

|

Sep 26, 2020 | 6:58 PM

કળિયુગમાં શ્રવણ જેવા દીકરી રહ્યાં નથી. આજે લાખોની સંખ્યામાં વૃદ્ધ માં-બાપને દીકરા-વહુના ત્રાસને કારણે એકલા રહેવા પડે છે. આવા વૃદ્ધોને ભૂખ્યાં-તરસ્યાં ટળવળવું પડે છે. આવા એકલા રહેતા વૃદ્ધ દંપતિઓ માટે સુરતના વરાછાના કેટલાક સેવાભાવી લોકોએ શ્રવણ-ટિફિન સેવા શરૂ કરી છે. આ સંસ્થા દ્વારા 140 લોકોને ઘરે બેઠાં ગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે.   Web […]

નથી આપ્યો શ્રવણ જેવો દીકરો, એકલવાયું રહેતા વૃદ્ધ મા-બાપને સેવાભાવી લોકોએ પૂરી પાડી શ્રવણની ખોટ

Follow us on

કળિયુગમાં શ્રવણ જેવા દીકરી રહ્યાં નથી. આજે લાખોની સંખ્યામાં વૃદ્ધ માં-બાપને દીકરા-વહુના ત્રાસને કારણે એકલા રહેવા પડે છે. આવા વૃદ્ધોને ભૂખ્યાં-તરસ્યાં ટળવળવું પડે છે. આવા એકલા રહેતા વૃદ્ધ દંપતિઓ માટે સુરતના વરાછાના કેટલાક સેવાભાવી લોકોએ શ્રવણ-ટિફિન સેવા શરૂ કરી છે. આ સંસ્થા દ્વારા 140 લોકોને ઘરે બેઠાં ગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ પણ વાંચો: સુરતમાં અઢી વર્ષથી ટલ્લે ચડેલા ઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ, કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે શરૂ કરાશે કામગીરી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article