AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peacock Viral Video: સ્લોમોશન સ્ટાઈલમાં મોરે કરી કળા, લોકોએ કહ્યું આ છે કુદરતનો કરિશ્મા

Peacock viral video: આઈએફએસ ઓફિસર સુધા રમને (Sudha Ramen IFS) એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. ઓફિસરે આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, વીક એન્ડના થાકને દૂર કરો, માત્ર આ ખુબસુરત વીડિયો જુઓ

Peacock Viral Video: સ્લોમોશન સ્ટાઈલમાં મોરે કરી કળા, લોકોએ કહ્યું આ છે કુદરતનો કરિશ્મા
મોરની કળા
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 04, 2021 | 8:36 PM
Share

Peacock viral video: આઈએફએસ ઓફિસર સુધા રમને (Sudha Ramen IFS) એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. ઓફિસરે આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, વીક એન્ડના થાકને દૂર કરો, માત્ર આ ખુબસુરત વીડિયો જુઓ

ભારતમાં એક કહેવત છે કે, જંગલમાં મોર નાચ્યો કોણે જોયો. આ કહેવતનો આપણે સૌ કોઈ ઉપયોગ કરીએ છીએ, પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોરની કળા જોઈ તમારું દિલ ખુશ થઈ જશે. જેમાં તમે મોર (Peacock)ને સ્લોમોશનમાં કળા કરતા જોશો. લોકો આ વીડિયોને જોઈ મોર(Peacock)ના દિવાના બન્યા છે.

હવે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્વીટર પર આઈએફએસ ઓફિસર સુધા રમને (Sudha Ramen IFS) શેર કર્યો છે. તેમણે આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, વીક એન્ડના થાક ને દૂર કરો, માત્ર આ ખૂબસુરત વીડિયો જુઓ. ઓફિસરે વીડિયો શેર કરતા જ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાની શરુ કરી હતી.

એક યૂઝરે આ વીડિયોને જોઈ લખ્યું કે, ખરેખર આવો વીડિયો જોયા બાદ કોઈ પણ ખુશીથી ઝુમી ઉઠશે તો અન્ય એક યુઝરે કહ્યું કે, આ કમાલનો નજારો છે. આ ધરતી પર રહેલા દરેક જીવનો ખાસિયત લોકોને ખુશ કરી દે છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. આ વીડિયોને 93 હજારથી પણ વધુ લોકોએ જોયો છે. તેમજ એક હજારથી વધુ લાઈક મળી છે. આપને જણાવી દઈએ કે, સોશિય મીડિયાની દુનિયામાં અવાર-નવાર એવા વીડિયો વાયરલ થાય છે. જે લોકોનું ધ્યાન ખેંચે છે.

આ પણ વાંચો: OMG: જો કોઈ માણસ આખી જીંદગી વાળ ન કાપે તો વાળ ક્યાં સુધી વધશે? જાણો આ અહેવાલમાં

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">